સપ્ટેમ્બર 27, 2024 7:23 પી એમ(PM)

views 27

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 633 કરોડ રૂપિયાની બનાસકાંઠાની બે જુથ પાણી પુરવઠા યોજનાઓનું આજે લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 633 કરોડ રૂપિયાની બનાસકાંઠાની બે જુથ પાણી પુરવઠા યોજનાઓનું આજે લોકાર્પણ કરાયું હતું.ડીસાના આખોલ યોજનાને કારણે ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ૧૯૨ ગામના કુલ ૭ લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વ...

સપ્ટેમ્બર 27, 2024 7:21 પી એમ(PM)

views 25

મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થયેલા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના પ્રથમ દિવસે એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ૩૧૮ કરોડ રૂપિયાથી વધુના લાભો અપાયા

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં પ્રથમ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ૩૧૮ કરોડ રૂપિયાથી વધુના લાભ-સહાય આપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શૃખંલામાં ૧૨ લાખથી વધુ લાભાર્થીઓને ૪ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના લાભ-સહાય પહોંચાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડિસાથી આજે ગરી...

સપ્ટેમ્બર 27, 2024 2:44 પી એમ(PM)

views 30

તમિલનાડુમાં વિરુધુનગ રજિલ્લાના શ્રીવિલ્લિપુથૂરમાં આજે સવારે મિની બસ પલટી જતાં અકસ્માત સર્જાયો

તમિલનાડુમાં વિરુધુનગ રજિલ્લાના શ્રીવિલ્લિપુથૂરમાં આજે સવારે મિની બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. હાલમાં ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. 35 યાત્રિકોને લઈ જતી મિની બસ મમસાપુરમથી શ્રીવિલ્લિ...

સપ્ટેમ્બર 27, 2024 2:37 પી એમ(PM)

views 30

NIA એ એક બસ પર થયેલા આતંકી હુમલાની તપાસના ભાગરૂપે જમ્મુ વિભાગના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ આજે તપાસ અભિયાન શરૂ કર્યું

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ તાજેતરમાં એક બસ પર થયેલા આતંકી હુમલાની તપાસના ભાગરૂપે જમ્મુ વિભાગના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ આજે તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ બસ રિયાસી જિલ્લાના શિવ ખોરી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈને જઈ રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. આકાશવાણી ...

સપ્ટેમ્બર 27, 2024 2:35 પી એમ(PM)

views 28

સરકારે આજે નવી દિલ્હીમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગ અંગે તમામ તબીબી અધિકારીઓ માટે સુધારેલી ઓપરેશનલ અને તાલીમ માર્ગદર્શિકા બહાર પાડી

સરકારે આજે નવી દિલ્હીમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગ અંગે તમામ તબીબી અધિકારીઓ માટે સુધારેલી ઓપરેશનલ અને તાલીમ માર્ગદર્શિકા બહાર પાડી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ અપૂર્વ ચંદ્રાએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ સુધારેલી માર્ગદર્શિકા અને તાલીમ મોડ્યુલ તમામ આરોગ્ય સંભાળ કાર્યકરો માટે એક ...

સપ્ટેમ્બર 27, 2024 2:33 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર...

સપ્ટેમ્બર 27, 2024 2:29 પી એમ(PM)

views 36

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા છે. આ પહેલા ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. નાહિદ રાણા અને તસ્કીન અહ...

સપ્ટેમ્બર 27, 2024 2:28 પી એમ(PM)

views 28

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઝારખંડ અને બિહાર, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન બિહારમાં...

સપ્ટેમ્બર 27, 2024 2:26 પી એમ(PM)

views 13

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ આજે મહારાષ્ટ્રની મુલાકાતે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે. આ ટીમ બે દિવસ દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. આ સાથે રાજકીય પક્ષો, સરકારી અધિકારીઓ, અમલીકરણ એજન્સીઓ અને જિલ્લા કલેક્ટરો સહિત અન્યો સાથે બેઠક કરશે.

સપ્ટેમ્બર 27, 2024 2:24 પી એમ(PM)

views 52

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પ્રચારે વેગ પકડયોઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બે જાહેર સભા સંબોધશે

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. પહેલી ઓક્ટોબરે 40 બેઠકો માટે મતદાન યોજાશે. આકાશવાણીના જમ્મુના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે જાહેર સભાઓ, રોડ-શો યોજી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રધાન...