સપ્ટેમ્બર 28, 2024 2:30 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાંમન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમઆકાશવાણીના તમામ નેટવર્...

સપ્ટેમ્બર 28, 2024 2:29 પી એમ(PM)

views 26

અમેરિકામાં હેલેન ચક્રવાતને પગલે મૃત્યુઆંક વધીને 43 થયો છે

અમેરિકામાં હેલેન ચક્રવાતને પગલે મૃત્યુઆંક વધીને 43 થયો છે. અમેરિકાના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિની પગલે મોટાપાયે બચાવ અભિયાન ચલાવવામાં આવ્યા છે. હેલેન હવે એક ઉષ્ણકટિબંધિય વાવાઝોડું છે, જે ગુરુવારે શ્રેણી 4માં ફેરવાતા રાતે ફ્લોરિડાનજીકથી પસાર થયું હતું. ફ્લૉરિડાના બિગ બેન્ડ ન...

સપ્ટેમ્બર 28, 2024 2:27 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહેઆજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહેઆજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સોશિયલ મીડિયાના માધ્યમથી  શ્રી મોદીએ ભગતસિંહનેશ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેઓ એક અમર સ્વાતંત્ર્ય સેનાની છે જેમણે માતૃભૂમિનાસન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું ...

સપ્ટેમ્બર 28, 2024 2:26 પી એમ(PM)

views 13

દેશ આજે સુપ્રસિદ્ધ ગાયિકા લતામંગેશકરને તેમની 95મીજન્મજયંતિ પર સ્મરણાંજલિ અર્પી રહ્યો છે

દેશ આજે સુપ્રસિદ્ધ ગાયિકા લતામંગેશકરને તેમની 95મીજન્મજયંતિ પર સ્મરણાંજલિ અર્પી રહ્યો છે. 28મી સપ્ટેમ્બર 1929ના દિવસે  જન્મેલા લતા મંગેશકરે  70વર્ષથી વધુની નોંધપાત્ર કારકિર્દી દરમિયાન બહુવિધ ભાષાઓમાં 25,000થી વધુ ગીતો ગાયા હતા. ભારત રત્ન પુરસ્કાર મેળવનાર ગાયિકા લતામંગેશકરનું  6 ફેબ્રુઆરી 2022નારોજ મુ...

સપ્ટેમ્બર 28, 2024 2:24 પી એમ(PM)

views 24

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બીમસટેકના વિદેશમંત્રીઓસાથેની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી હતી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બીમસટેકના વિદેશમંત્રીઓસાથેની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી હતી.  ડૉ. જયશંકરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, આ બેઠકમાં આરોગ્ય, ખાદ્ય સુરક્ષા, વેપાર, રોકાણ, અર્થતંત્ર અનેઊર્જા ક્ષેત્રે ભારતના ગાઢ સહયોગ અંગે ચર્ચા કરાઇ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે બેઠક...

સપ્ટેમ્બર 28, 2024 2:19 પી એમ(PM)

views 24

હવામાન વિભાગે આજે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેવરસાદની શક્યતા વ્યક્ત કરી છે

હવામાન વિભાગે આજે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેવરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમઅને બિહારના છૂટાછવાયા વિસ્તારોમાં તેમજ અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી છે.દક્ષિણના રાજ્યોની વાત કરીએ, તમિલનાડુ, પુડ્ડુચેરી, કેરળ, કોડાઇકેનાલ અને માહેમાં પણ છૂટોછવા...

સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM)

views 47

રાજ્યના ૧૧૩ ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં ૯૮ ટકા પાણીનો સંગ્રહ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના...

સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM)

views 34

રિલાયન્સ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે રમાશે

રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ આજે રમાશે. જેમાં ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે જંગ ખેલાશે. ગાંધીનગરમાં રમાઇ રહેલી વરિષ્ઠ ખેલાડીઓ માટેની રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની રમાનારી ફાઇનલમાં આજે જૂનાગઢ અને ગાંધીનગરની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં વિજેતા થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીયસ...

સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM)

views 60

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવ...

સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM)

views 44

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વ...