સપ્ટેમ્બર 28, 2024 7:06 પી એમ(PM)

views 18

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોમનાથમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આજે ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો હતો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોમનાથમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આજે ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો હતો. તેમાં રાજયપાલ શ્રીના હસ્તે યુનિવર્સિટીના ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને ૧૪૬વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડિગ્રી સહિત ૫૦ હજાર ૩૨૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. આર્ટસ વિભાગન...

સપ્ટેમ્બર 28, 2024 7:04 પી એમ(PM)

views 23

આગામી નવરાત્રીના ઉત્સવને લઇને પોલીસ તંત્રને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચનાઓ આપી છે

આગામી નવરાત્રીના ઉત્સવને લઇને પોલીસ તંત્રને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચનાઓ આપી છે.આ વર્ષે પણ આ વેપારીઓ સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને રાજ્યના નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી પર્વ ઉજવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સૂચના અપાઈ હોવાનું શ્રી હર્ષ સંઘવીએ  જણાવ્યું છે. જોકે તેમણે લોકોને કોઇને ખલેલ નપ...

સપ્ટેમ્બર 28, 2024 7:02 પી એમ(PM)

views 18

તાપીમાં પ્રભારી અને પાણી પુરવઠા વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો

તાપીમાં પ્રભારી અને પાણી પુરવઠા વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ કેમ્પમાં 62 ગામોના સાત હજારથી વધુ લાભાર્થીઓએ નોંધણી કરાવી હતી.આ કેમ્પમાં સાત હજાર ચશ્માનું વિતરણ, દિવ્યાંગો માટે ૧૦૦૦ વ્હીલચેર,સિકલસેલના દર્દીઓ માટે ૫૦૭ કીટ, કુપોષિતો માટે ૬૫૦૦ ...

સપ્ટેમ્બર 28, 2024 6:58 પી એમ(PM)

views 19

અમદાવાદ પોલીસે આજે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

અમદાવાદ પોલીસે આજે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં માઇક અને લાઉડ સ્પીકર સિસ્ટમ, સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જો...

સપ્ટેમ્બર 28, 2024 6:54 પી એમ(PM)

views 16

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં કાનૂની સેવા સત્તા મંડળ દમણ અને દમણ બાર એસોસિએશન દ્વારા દમણ કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં કાનૂની સેવા સત્તા મંડળ દમણ અને દમણ બાર એસોસિએશન દ્વારા દમણ કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સિવિલ, ક્રિમીનલ, બેંક, નગરપાલિકા, ગ્રામ પંચાયતના કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું.દમણના સીજેએમ પી.એચ. બનસોડ તેમજ જેએમએફ...

સપ્ટેમ્બર 28, 2024 2:46 પી એમ(PM)

views 19

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીના 6 સાથીઓની ધરપકડ કરી, તેમની પાસેથી IED, હથિયારો અને દારૂગોળો સહિત અન્ય ગુનાહિત સામગ્રીઓ જપ્ત કરી છે

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીના 6 સાથીઓની ધરપકડ કરી, તેમની પાસેથી IED, હથિયારો અને દારૂગોળો સહિત અન્ય ગુનાહિત સામગ્રીઓ જપ્ત કરી છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અવંતિપોરા પોલીસે ચોક્કસ માહિતીના આધારે જૈશ-એ-મોહમ્મદ (JeM) સંગઠનનો એક પાકિસ્તાની કાશ્મીરી આતંકવાદી એવા યુવાનોની શોધમ...

સપ્ટેમ્બર 28, 2024 2:43 પી એમ(PM)

views 14

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના જમ્મૂ કાશ્મીર વિશેના નિવેદન મામલે ભારતે વળતો પ્રહાર કર્યો છે

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના જમ્મૂ કાશ્મીર વિશેના નિવેદન મામલે ભારતે વળતો પ્રહાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જવાબ આપતા ભારતે કહ્યું કે સૈન્ય દ્વારા દોરવાતો, આતંકવાદ તેમજ નશીલા પદાર્થો માટે વૈશ્વિક ખ્યાતી ધરાવતો દેશવિશ્વની સૌથી મોટી લોકશાહી પર પ્રહાર કરવાની હિંમત ધરાવે છે. સંયુક્ત...

સપ્ટેમ્બર 28, 2024 2:40 પી એમ(PM)

views 17

સોના – ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી.

સોના – ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી. સોનાના ભાવમાં ઉછાળો થતા 24 કેરેટ સોનાના ભાવ 77 હજાર, 610 રૂપિયાથી લઈને 77 હજાર, 460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે છે. એ જરીતે 22 કેરેટ સોનાના ભાવ આજે 71 હજાર, 160 રૂપિયાથી લઈને 71 હજાર, 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહ્યા. ચાંદીના ભાવમાં પણ આજે ઉછાળો થતાં 96 હજ...

સપ્ટેમ્બર 28, 2024 2:38 પી એમ(PM)

views 21

ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 20 સપ્ટેમ્બરે પૂરા થતા સપ્તાહમાં 2 અબજ 83 કરોડ ડોલર વધીને 692 અબજ 29 કરોડ ડોલરની નવી ટોચે પહોંચી ગયું છે

ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 20 સપ્ટેમ્બરે પૂરા થતા સપ્તાહમાં 2 અબજ 83 કરોડ ડોલર વધીને 692 અબજ 29 કરોડ ડોલરની નવી ટોચે પહોંચી ગયું છે. આકાંડકીય માહિતી દર્શાવે છે કે વિદેશી  વિનિમય અસ્કયામતો, જે વિદેશી વિનિમય અનામતનો મુખ્ય ભાગ છે, તે 2 અબજ 57 લાખ ડોલર વધીને 605 અબજ 68 કરોડ 60 લાખ ડોલર થઈ છે. ગયા અઠવાડ...

સપ્ટેમ્બર 28, 2024 7:57 પી એમ(PM)

views 18

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેલંગાણાની એક દિવસીય મુલાકાતે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેલંગાણાની એક દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રીમતી મૂર્મુ હૈદરાબાદમાં નાલસાર લો યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે. આઠ દિવસ ચાલનારા આ કલા મહોત્સવમાં પૂર્વોત્તર રાજ...