સપ્ટેમ્બર 28, 2024 8:05 પી એમ(PM)

views 18

પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારો અને ડુઅર્સ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળની નદીઓમાં પૂર આવ્યું છે.

પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારો અને ડુઅર્સ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળની નદીઓમાં પૂર આવ્યું છે.. ભારતીય હવામાન વિભાગે આજે દાર્જિલિંગ, જલપાઈગુડી અને કૂચ બિહાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યુ  છે. પડોશી રાજ્ય સિક્કિમમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. 

સપ્ટેમ્બર 28, 2024 8:03 પી એમ(PM)

views 15

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં એક જાહેર રેલીને સંબોધી હતી.

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં એક જાહેર રેલીને સંબોધી હતી. આ પ્રસંગે બોલતા શ્રી. મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના દરવાજા દલિત અનેપછાત વર્ગ માટે સંપૂર્ણ પણે બંધ છે. હરિયાણા કોંગ્રેસમાં ઘર્ષણ અને આંતરકલહ પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું કે જ...

સપ્ટેમ્બર 28, 2024 8:01 પી એમ(PM)

views 10

મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી બાદ હાઈ એલર્ટ જાહેર કરાયું છે

મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી બાદ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઇ પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવી દીધું છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ  મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપ્યા બાદ પોલીસે ધાર્મિક સ્થળો સહિત ભીડભાડ અને સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ઈન્ટેલિજન્...

સપ્ટેમ્બર 28, 2024 7:59 પી એમ(PM)

views 13

ભારતના ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્રના તમામ મતદારોને ‘લોકશાહીના ઉત્સવ’ને સફળ બનાવવા અપીલ કરી છે

ભારતના ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્રના તમામ મતદારોને 'લોકશાહીના ઉત્સવ'ને સફળ બનાવવા અપીલ કરી છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભાગ લેવાઅને પણ વિનંતી કરી હતી..આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા મુખ્યચુંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળ ચૂંટણી પંચ મહારાષ્ટ્રની બે દિવસીયમુલ...

સપ્ટેમ્બર 28, 2024 7:56 પી એમ(PM)

views 19

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે બેરૂત પર ગઈકાલે કરેલા હુમલામાંહિઝબુલ્લાના ટોચના નેતા હસન નસરાલ્લાહનું મોત થયું છે

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે બેરૂત પર ગઈકાલે કરેલા હુમલામાંહિઝબુલ્લાના ટોચના નેતા હસન નસરાલ્લાહનું મોત થયું છે. એક નિવેદનમાં, લેબનીઝસશસ્ત્ર જૂથે પણ તેના નેતા હસન નસરાલ્લાહના મોતની પુષ્ટી કરી હતી... અગાઉ, ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદવ શોશાનીએ સોશિયલ મિડીયા એકસ  પરજાહેરાત કરી હતી કે હસન નસરાલ...

સપ્ટેમ્બર 28, 2024 7:54 પી એમ(PM)

views 13

સ્ટીલ અને ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ કહ્યું કે, ભારતીય સ્ટીલનું ભવિષ્ય ઉજ્જવળ છે

સ્ટીલ અને ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ કહ્યું કે, ભારતીય સ્ટીલનું ભવિષ્ય ઉજ્જવળ છે. વૈશ્વિક સ્ટીલનું ઉત્પાદન 2 બિલિયન ટનની નજીક પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2024માં 144 મિલિયન ટન ઉત્પાદન સાથે ભારત બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. આગામી સમયમાં ભારતમાં અને વૈશ્વિક સ્તરે સ્ટી...

સપ્ટેમ્બર 28, 2024 7:23 પી એમ(PM)

views 19

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી 42 મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ જૂનાગઢની ટીમે જીતી લીધી છે

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી 42 મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ જૂનાગઢની ટીમે જીતી લીધી છે.આજે સવારે ગાંધીનગર ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં જૂનાગઢની ટીમે ગાંધીનગરને 4-0થી પરજય આપ્યો હતો. મેચની શરૂઆતથી જ જૂનાગઢની ટીમે મેચ ઉપર પકડ જમાવી દીધી હતી. છેલ્લે જૂન...

સપ્ટેમ્બર 28, 2024 7:18 પી એમ(PM)

views 23

સ્વચ્છતા હી સેવા અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે

સ્વચ્છતા હી સેવા અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.જામનગર જિલ્લાની જાંબુડા ગ્રામ પંચાયત ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સખી ટોક શો યજાયો જેમાં સખી મંડળના બહેનો દ્વારા સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો, કમ...

સપ્ટેમ્બર 28, 2024 7:12 પી એમ(PM)

views 26

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં એક કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર ઢીંચડા ગામ પાસેના રસ્તાના કામો સહિત શહેરમાં વોર્ડ નંબર છ માં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં એક કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર ઢીંચડા ગામ પાસેના રસ્તાના કામો સહિત શહેરમાં વોર્ડ નંબર છ માં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે, રસ્તાઓના મજબૂતીકરણ થવાથી ઢીંચડા ગામ તથા આજુબાજુની સોસાયટીઓના લોકોની સુખાકારીમાં વધારો થશે તે...

સપ્ટેમ્બર 28, 2024 7:08 પી એમ(PM)

views 19

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને આવતી કાલે ખુલ્લું મુકશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને આવતી કાલે ખુલ્લું મુકશે. સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાનાર આ સંમેલન આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે ખુલ્લુ મુકાશે.ઉલ્લેખનીય છે કે, લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યો...