સપ્ટેમ્બર 29, 2024 1:58 પી એમ(PM)
21
આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 29મી સપ્ટેમ્બરે, આ દિવસ હૃદયરોગના રોગો વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક સ્તરે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ ‘યુઝ હાર્ટ ફોર એક્શન’ છે જે લોકોને તેમના હૃદયની સંભાળ રાખવા અને તેમના સમુદાયોમા...