સપ્ટેમ્બર 29, 2024 7:05 પી એમ(PM)

views 29

જમ્મુ-કાશ્મીરમાંવિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો.

જમ્મુ-કાશ્મીરમાંવિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો છે. જમ્મુવિભાગની 24 વિધાનસભા બેઠકો સહિત કેન્દ્રશાસિત પ્રદેશની 40 વિધાનસભા બેઠકો માટે 1 લી ઓક્ટોબરે મતદાન થશે.

સપ્ટેમ્બર 29, 2024 7:04 પી એમ(PM)

views 35

નેપાળના ગૃહ મંત્રાલયેદેશમાં પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોના કારણે અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

નેપાળના ગૃહ મંત્રાલયેદેશમાં પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોના કારણે અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ કરી છે. મંત્રાલયે કહ્યું છે કેકાઠમંડુ ખીણમાં આ દુર્ઘટનાને કારણે 68 લોકોના મોત થયાછે. તે જ સમયે, બાગમતી ક્ષેત્રમાં 45,કોસી ક્ષેત્રમાં 17 અને મધ્યરાજ્યમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 64 લોકો લા...

સપ્ટેમ્બર 29, 2024 7:04 પી એમ(PM)

views 17

સર્વોચ્ચ અદાલત આવતીકાલે કોલકાતા આર.જી.કર મેડિકલ કોલેજઅને હોસ્પિટલના જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓમોટોઅરજી પર સુનાવણી કરશે.

સર્વોચ્ચ અદાલત આવતીકાલે કોલકાતા આર.જી.કર મેડિકલ કોલેજઅને હોસ્પિટલના જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુઓમોટોઅરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ.નીઆગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશની ખંડપીઠ આવતીકાલે આ કેસની સુઓમોટો સુનાવણી ફરી શરૂકરશે.  ગયા અઠવાડિયે, ન્યાયાધીશજેબી પારડીવાલા અન...

સપ્ટેમ્બર 29, 2024 7:01 પી એમ(PM)

views 27

કાશ્મીર ઝોનના પોલીસમહાનિરીક્ષક વીકે બિરડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી

કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વીકે બિરડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષાકરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષકે અધિકારીઓને કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવામાટે તૈયાર રહેવા અને સતત તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે વરિષ્ઠ પોલીસઅધિક્ષક અને...

સપ્ટેમ્બર 29, 2024 7:00 પી એમ(PM)

views 21

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે  કે બ્રાન્ડઈન્ડિયા  ભારતનું ભવિષ્ય બદલી શકે છે અનેદેશને ઉત્પાદનનું હબ બનાવી શકે છે

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે  કે બ્રાન્ડઈન્ડિયા  ભારતનું ભવિષ્ય બદલી શકે છે અનેદેશને ઉત્પાદનનું હબ બનાવી શકે છે.તેમણે કહ્યું કે બ્રાન્ડઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા જેટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારતમાંઉત્પાદિત પ્રોડક્ટને વિશ્વમાં સારી ગુણવત્તાની પ્રોડક્ટ ગણવી જોઈએ. નવી દિલ્હીમ...

સપ્ટેમ્બર 29, 2024 6:57 પી એમ(PM)

views 24

ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડ-BCCI એ આજે બેંગલુરુમાં નવી રાષ્ટ્રીયક્રિકેટ એકેડમી-NCAનું ઉદ્ઘાટન કર્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડ-BCCI એ આજે બેંગલુરુમાં નવી રાષ્ટ્રીયક્રિકેટ એકેડમી-NCAનું ઉદ્ઘાટન કર્યું.વિશ્વસ્તરીય સુવિધા ધરાવતુંકેન્દ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ-CoE તરીકે ઓળખાશે. બેંગલુરુમાં 40 એકરથી વધુજમીનમાં ફેલાયેલ, BCCI સેન્ટર ઑફ એક્સેલન્સમાંકુલ ત્રણ વિશ્વ-કક્ષાના મેદાનો અને 86 પિચ છે, જેમાં ઇન્ડોર અ...

સપ્ટેમ્બર 29, 2024 3:14 પી એમ(PM)

views 36

નવરાત્રિ મહોત્સવની સુરક્ષા અંગે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું, ‘ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા એમ તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક છે

નવરાત્રિ મહોત્સવની સુરક્ષા અંગે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું, ‘ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા એમ તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક છે. તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને આયોજકો વચ્ચે નવરાત્રિ અંગે બેઠક પણ યોજવામાં આવી છે.’

સપ્ટેમ્બર 29, 2024 3:09 પી એમ(PM)

views 34

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 136 ટકા વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધારે 185 ટકા વરસાદ ફક્ત કચ્છ ઝોનમાં, જ્યારે 145 ટકા વરસાદ સૌરાષ્ટ્ર અને સૌથી ઓછો 114 ટકા વરસા...

સપ્ટેમ્બર 29, 2024 3:08 પી એમ(PM)

views 34

મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ

મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ ગઈ, જેમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાનો સહિત એક હજાર 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, તબીબોએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તરફ જામનગરમાં 108 એમ્બુલન્સ ઇમરજન્સી ટીમે વિ...

સપ્ટેમ્બર 29, 2024 7:12 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે “મન કી બાત” કાર્યક્રમની 114મી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન “એક પેડ માં કે નામ”માં દેશવાસીઓને જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે “મન કી બાત” કાર્યક્રમની 114મી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન “એક પેડ માં કે નામ”માં દેશવાસીઓને જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું, ‘આ અભિયાન થકી સમાજને આશ્ચર્યચકિત કરી દેનારા પરિણામ મળ્યા છે, જે ઘણા જ પ્રેરણાદાયી છે.’ તેમણે ઉંમેર્યું કે, ‘દેશની હજારો...