ડિસેમ્બર 17, 2025 1:49 પી એમ(PM)

views 19

દેશમાં કોલસાનું ઉત્પાદન પહેલીવાર 2024-25માં લગભગ એક અબજ ટન સુધી પહોંચ્યું.

કેન્દ્રીય કોલસા મંત્રી જી. કિશન રેડ્ડીએ આજે જણાવ્યું હતું કે દેશમાં કોલસાનું ઉત્પાદન પહેલીવાર 2024-25માં લગભગ એક અબજ ટન સુધી પહોંચ્યું છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોલસા ક્ષેત્રમાં ઘ...

ડિસેમ્બર 17, 2025 1:48 પી એમ(PM)

views 13

દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અમલીકરણથી પ્રભાવિત બાંધકામ કામદારોને 10 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી.

દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-3) ના અમલીકરણથી પ્રભાવિત બાંધકામ કામદારોને 10 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, દિલ્હીના શ્રમ અને રોજગાર મંત્રી કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન બાંધકામ કાર્ય બંધ થવાથી દૈનિક વેતન મજૂરો ગંભી...

ડિસેમ્બર 17, 2025 1:47 પી એમ(PM)

views 40

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ચોથો T20 મુકાબલો.

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારત પાંચ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે અને શ્રેણી જીતીને દક્ષિણ આફ્રિકા સામે 3-1થી આગળ રહેવાનો પ્રયાસ કરશે. પાંચમી અને અંતિમ મેચ શુક્રવ...

ડિસેમ્બર 17, 2025 2:52 પી એમ(PM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. બેઠકમાં લગ્ન નોંધણી સંદર્ભે કાયદા વિભાગે તૈયાર કરેલા નવા ડ્રાફ્ટ નિયમો રજૂ કરાયા. જેના અમલીકરણ પર પણ ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં આગામી વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા થઈ. બેઠકમાં ભાગ લેવા રાજ્ય મંત્રી ...

ડિસેમ્બર 17, 2025 9:41 એ એમ (AM)

views 16

અમદાવાદના સરદારનગરમાં કમળ તળાવ પરથી 150 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા

અમદાવાદ શહેરના સરદારનગર વોર્ડમાં કમળ તળાવ પરથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી. જેમાં 150 જેટલા કાચા-પાકા દબાણો ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા. અંગે ડેપ્યુટી કમિશનર વિશાલ ખાનમે જણાવ્યું, કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આ કામગીરી કરવામાં આવી છે.

ડિસેમ્બર 17, 2025 9:38 એ એમ (AM)

views 42

સરકાર દ્વારા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને 6 હજાર 805 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

કમોસમી વરસાદમાં થયેલા નુકસાન અન્વયે જાહેર કરાયેલા આર્થિક પેકેજ-MSP અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધીમાં 6 હજાર 805 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. જ્યારે અત્યાર સુધીમાં મગફળી સહિત વિવિધ પાક માટે 10 લાખ કરતાં વધુ ખેડૂતો પૈકી 4 લાખ 75 હજારથી વધુ ખેડૂતો પાસેથી 7 હજાર 537 કરોડના મૂલ્યની ખરીદી...

ડિસેમ્બર 17, 2025 9:35 એ એમ (AM)

views 28

રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ જાહેર કરતું ગૃહ વિભાગ

યુવાઓના સ્વાસ્થ્યના હિતમાં રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર ગૃહ વિભાગે પ્રતિબંધ જાહેર કર્યો છે. હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ થશે. આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટ...

ડિસેમ્બર 17, 2025 9:30 એ એમ (AM)

views 30

વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ ગુજરાતમાં વનતારાની ખાસ મુલાકાત લીધી

વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ ગુજરાતમાં અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી.મેસી તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે વનતારામાં પહોંચ્યા હતા. મેસીએ વનતારાના વિશાળ સંરક્ષણ પરિસરના માર્ગદર્શિત પ્રવાસની ...

ડિસેમ્બર 17, 2025 9:13 એ એમ (AM)

views 24

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર જેરુસલેમમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂને મળ્યા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે જેરુસલેમમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂને મળ્યા હતા. શ્રી જયશંકરે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પ્રધાનમંત્રી નેતન્યાહૂના દ્રષ્ટિકોણને મહત્વ આપે છે. વિદેશ મંત્રીએ ઇઝરાયલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રી નીર બરકત સાથે પણ મુલાકાત કરી હતી. ડૉ. જયશંકરે કહ્ય...

ડિસેમ્બર 17, 2025 8:50 એ એમ (AM)

views 38

ઇથોપિયા અને ભારતે ત્રણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા

ઇથોપિયા અને ભારતે ત્રણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ કસ્ટમ બાબતોમાં વહીવટી સહાય, ઇથોપિયાના દૂતાવાસમાં ડેટા સેન્ટરની સ્થાપના અને યુએન શાંતિ જાળવણીમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે.આ સમજૂતી કરારો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. અબી અહેમદ અલીની હાજરીમાં હસ્...