સપ્ટેમ્બર 17, 2025 9:02 એ એમ (AM)

views 19

મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ, તેમણે રેન્કિંગમાં ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટને પાછળ છોડી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

સપ્ટેમ્બર 17, 2025 9:01 એ એમ (AM)

views 10

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી. શ્રી ટ્રમ્પે શ્રી મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની જેમ, તેઓ પણ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચા...

સપ્ટેમ્બર 17, 2025 8:59 એ એમ (AM)

views 19

આજથી ગુજરાતના રાજકોટમાં બીજી ઓક્ટબર ગાંધી જયંતી સુધી યોજાનારા “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન”નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ થશે

આજથી ગુજરાતના રાજકોટમાં બીજી ઓક્ટબર ગાંધી જયંતી સુધી યોજાનારા “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન”નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ થવા જઇ રહ્યો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં રાજકોટના રેસકોર્સ ગ્ર...

સપ્ટેમ્બર 17, 2025 8:57 એ એમ (AM)

views 18

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી વિનાશ – દેહરાદૂનમાં 13 લોકોના મોત

ભારતીય હવામાન વિભાગે આજે બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. આંધ્રપ્રદેશના અલગ અલગ સ્થળોએ આજે જોરદાર પવન ફૂંકાય તે...

સપ્ટેમ્બર 17, 2025 8:55 એ એમ (AM)

views 15

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો. તેમણે ભારત અને મોરેશિયસ વચ્ચેના સ્થાયી,સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વર્ષની શરૂઆતમાં મ...

સપ્ટેમ્બર 17, 2025 8:43 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયાનું આયોજન

ભારતીય જનતા પાર્ટી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયા- આયોજન કર્યું છે. જે બીજી ઓક્ટોબર, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ સુધી ચાલુ રહેશે. ભાજપે જણાવ્યું કે, શ્રી મોદીએ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને પછી પ્રધાનમંત્રી તરીકે જાહેર સેવા અને ...

સપ્ટેમ્બર 17, 2025 8:43 એ એમ (AM)

views 36

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિતે દિલ્હીમાં 15 મુખ્ય યોજનાઓનો શુભારંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિતે દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે 15 મુખ્ય યોજનાઓનો શુભારંભ કરાવશે.આ યોજનાઓમાં દૃષ્ટિહીન કોલેજ જતી છોકરીઓ માટે અટલ દ્રષ્ટિ છાત્રાલય, બૌદ્ધિક રીતે અપંગો માટે અટલ આશા ગૃહ, અને વરિષ્ઠ નાગરિકો માટે સાવિત્રીબાઈ ફૂલે ગૃહનો સમાવેશ...

સપ્ટેમ્બર 17, 2025 8:42 એ એમ (AM)

views 19

ભારતના નીરજ ચોપરા આજે જાપાનના ટોક્યોમાં યોજાનારી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે

ભારતના નીરજ ચોપરા આજે જાપાનના ટોક્યોમાં યોજાનારી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે.ગ્રુપ Aમાં જર્મનીના ડાયમંડ લીગ ચેમ્પિયન જુલિયન વેબર, 2012 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા કેશોર્ન વોલકોટ, ચેક રિપબ્લિકના અનુભવી જેકબ વાડલેજ અને સાથી ભારતીય ખેલાડી સચિન યાદવ સાથે તે સ્પર્...

સપ્ટેમ્બર 16, 2025 7:54 પી એમ(PM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુંએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોરેશિયસના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બંન્ને દેશના દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત બનશે

મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પાડોશી પ્રથમ નીતિ, મહાસાગર વિઝન અને ગ્લોબલ સાઉથના દેશો પ્રત્યેની પ્રતિબદ્ધતામાં મોરેશિયસનું વિશેષ સ્થાન છ...

સપ્ટેમ્બર 16, 2025 7:52 પી એમ(PM)

views 16

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સની સમસ્યાનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્યોને સાથે મળીને કામ કરવા હાકલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી કાર્યદળના વડાઓના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. બે દિવસીય આ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશને ડ્રગ્સ મુક્ત બનાવવાના સંકલ્પને મજબૂત બનાવશે અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોડમેપ બના...