સપ્ટેમ્બર 17, 2025 2:17 પી એમ(PM)
20
ગુજરાત સહિત દેશભરમાં પ્રધાનમંત્રીના 75માં જન્મદિનની ઉજવણી નિમિત્તે આરોગ્ય કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવના બીજા તબક્કાની વિષયવસ્તુ હેઠળ વિશ્વની સૌથી મોટી મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. શિબિરનું ઉદ્ઘાટન કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્ર...