જાન્યુઆરી 8, 2025 2:46 પી એમ(PM)

views 26

મલેશિયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી મલેશિયા ઓપન બેડમિન્ટનમાં, ભારતના ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોએ મિક્સ્ડ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

મલેશિયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી મલેશિયા ઓપન બેડમિન્ટનમાં, ભારતના ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોએ મિક્સ્ડ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જોડીએ પ્રથમ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની જોડીને પરાજય આપ્યો હતો. આવતીકાલે રાઉન્ડ ઓફ 16માં આ ભારતીય જોડી ચીનના ખેલાડીઓ સામે રમશે. અન્ય ભારતીય જોડી...

જાન્યુઆરી 8, 2025 2:43 પી એમ(PM)

views 23

ખો-ખો વિશ્વકપ 13 થી 19 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હી ના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે

ખો-ખો વિશ્વકપ 13 થી 19 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હી ના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ઓલિમ્પિક સંઘના સહયોગથી ખો-ખો સ્પર્ધાની આ પ્રથમ આવૃત્તિમાં 20 પુરુષ અને 19 મહિલા ટીમો ભાગ લેશે. પુરૂષ અને મહિલા ટુર્નામેન્ટની શરૂઆત ગ્રૂપ સ્ટેજથી થશે અને ત્યારબાદ નોકઆઉટ રાઉન્ડની મેચો થશે. દરેક ગ્ર...

જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM)

views 61

નેપાળ-તિબેટની સરહદે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે ...

જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM)

views 38

તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં ...

જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM)

views 48

પ્રધાનમંત્રી મોદી આજે વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠ...

જાન્યુઆરી 8, 2025 9:26 એ એમ (AM)

views 57

અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથક મુસાફરોની સંખ્યામાં 18 ટકાની વૃદ્ધિ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળામાં 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયનની સંખ્યા કરતાં 18% વધુ છે. અમદાવાદ હવાઈ મથક પર 27,000 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક...

જાન્યુઆરી 8, 2025 8:31 એ એમ (AM)

views 44

અમદાવાદ મનપા આયોજિત ફ્લાવર શૉના ફ્લાવર બુકેને ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

અમદાવાદ મહાપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં 34 ફૂટ ઊંચા અને 18,000 થી વધારે પ્લાન્ટ ધરાવતા ફ્લાવર બુકે બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાતા ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં લાખો લોકો મુલાક...

જાન્યુઆરી 7, 2025 7:47 પી એમ(PM)

views 10

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં 2025 માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું હતું

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં 2025 માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું હતું.સરકારે તેના 2025 કેલેન્ડર માટે જનભાગીદારી સે જનકલ્યાણને કેન્દ્રીય થીમ તરીકે પસંદ કરી છે, રેલ ભવન ખાતે કેલેન્ડરનું અનાવરણ કરતાં, શ્રી વૈષ્ણવે ગરીબોના કલ્યાણમાં સુધારો કરવા, મહિલાઓને સશક્ત...

જાન્યુઆરી 7, 2025 7:31 પી એમ(PM)

views 16

રાજ્યના હવામાન વિભાગે આગામી 2 દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આગામી 2 દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે.હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા પવનોના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ઘટ્યું છે,જે હજી પણ આગામી 48 કલાક સુધી યથાવત્ રહેશે, પરંતુ ત્યારબાદ રાજ...

જાન્યુઆરી 7, 2025 7:28 પી એમ(PM)

views 16

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. વલસાડના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં આ ધોરીમાર્ગને પાર કરવા 210 મીટર લાંબા કોંક્રીટ પુલનું બાંધકામ બીજી જાન્યુઆરી, 2025ના રોજ પૂર્ણ થયું હતું. આ પુલ સંતુલિત કેન્ટીલીવર પદ્ધતિનો...