જાન્યુઆરી 8, 2025 3:30 પી એમ(PM)

views 17

મહીસાગર SOGની ટુકડીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક વ્યક્તિને પકડ્યો

મહીસાગર વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક વ્યક્તિને પકડ્યો છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, વીરપુર તાલુકાના કુંભારવાડી ગામના બસમથક નજીક એક દુકાનમાં SOGએ તપાસ કરતાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. પોલીસે નવ હજારથી વધુ રૂપિયાનો માલસામાન જપ્...

જાન્યુઆરી 8, 2025 3:28 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં HMP વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીનાં પગલાં પર ચર્ચા થઈ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં HMP વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીનાં પગલાં પર ચર્ચા થઈ હતી. આરોગ્ય વિભાગે HMP વાયરસ અંગે તેનો અહેવાલ રજૂ કર્યો હતો. બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન બાદ થયેલા વિરોધ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત, રાજ્ય વિધાનસભાના સત્ર, સ્થાન...

જાન્યુઆરી 8, 2025 3:03 પી એમ(PM)

views 18

બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સહિતના 97 નાગરિકોના પાસપોર્ટ રદ કર્યા

બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે, જેમાં બરતરફ કરાયેલા પ્રધાનમંત્રી શેખ હસીનાનો પણ સમાવેશ થાય છે, ગત જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની કથિત સંડોવણીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું. મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ ...

જાન્યુઆરી 8, 2025 3:02 પી એમ(PM)

views 23

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે. 7 હજાર ગ્રામીણ બસો અને 350 શટલ બસો મહા કુંભ વિસ્તારમાં તીર્થયાત્રીઓ માટે તૈનાત કરશે. આ બસો મુખ્ય સ્નાનના દિવસો દરમિયાન સ્થાપિત આઠ કામચલાઉ બસ સ્ટેશનો પરથી ચલાવવામાં આ...

જાન્યુઆરી 8, 2025 2:56 પી એમ(PM)

views 13

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને માલદીવના સંરક્ષણ મંત્રી મોહમ્મદ ઈસાન મૌમૂન વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને માલદીવના સંરક્ષણ મંત્રી મોહમ્મદ ઈસાન મૌમૂન વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને મંત્રીઓએ તાલીમ, નિયમિત લશ્કરી કવાયતો અને સંરક્ષણ પ્રોજેક્ટ્સ સહિત દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. માલદીવના સંરક્ષણ મંત્રી ભારતની ત્ર...

જાન્યુઆરી 8, 2025 2:55 પી એમ(PM)

views 28

કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે રાજઘાટ સંકુલ હેઠળ નેશનલ મેમોરિયલ કોમ્પ્લેક્સમાં નિયુક્ત સ્થળ નક્કી કર્યું

કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે રાજઘાટ સંકુલ હેઠળ નેશનલ મેમોરિયલ કોમ્પ્લેક્સમાં નિયુક્ત સ્થળ નક્કી કર્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને આ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

જાન્યુઆરી 8, 2025 2:52 પી એમ(PM)

views 29

એક દેશ એક ચુંટણી સંબંધિત બે ખરડા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક ચાલી રહી છે નવી દિલ્હીમાં

એક દેશ એક ચુંટણી સંબંધિત બે ખરડા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ ની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે. આ બિલોને સત્તાવાર રીતે બંધારણ બિલ, 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા (સુધારા) બિલ, 2024 તરીકે નામ આપવામાં આવ્યું છે. પત્રકારો સાથે વાત કરતા, સમિતિના અધ્યક્ષ, બીજેપી સાંસદ, પીપી ચૌધરીએ કહ્ય...

જાન્યુઆરી 8, 2025 2:51 પી એમ(PM)

views 20

સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત

સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત છે. ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડી ની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે, આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં સવાર અને રાત્રિના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે

જાન્યુઆરી 8, 2025 2:50 પી એમ(PM)

views 13

કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દિન દયાળ પોર્ટ કંડલાના ગ્રીન હાઈડ્રોજન એકસેલન્સ સેન્ટરનું ખાતમુહુર્ત કર્યું

કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દિન દયાળ પોર્ટ કંડલાના ગ્રીન હાઈડ્રોજન એકસેલન્સ સેન્ટરનું ખાતમુહુર્ત તથા વેસ્ટ રીસાયક્લીંગ પ્લાન્ટ અને કેન્દ્રીય વિદ્યાલયની નવી ઈમારતો સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. શ્રી સોનોવાલે કંડલા મહાબંદરના ભાવિ આયોજનો પૈકી 57 હજાર કરોડના નવા બે પ્રકલ્પ...

જાન્યુઆરી 8, 2025 2:48 પી એમ(PM)

views 25

રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ અગાઉ અમેરિકાના બંધકોને છોડવામાં નહીં આવે તો હમાસ સામે કડક કાર્યવાહીની ટ્રમ્પની ચેતવણી

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી આપી છે કે, જો તે 20મી જાન્યુઆરી પહેલા ગાઝામાંથી અમેરિકાના બંધકોને મુક્ત નહીં કરે તો સ્થિતિ વણસી શકે છે. એક પત્રકાર પરિષદમાં બંધક બનાવાયેલા અમેરિકન નાગરિકોની મુક્તિ અંગેના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેઓ 20 જાન્યુઆરીએ અમ...