રમતગમત

માર્ચ 2, 2025 3:46 પી એમ(PM)

views 18

I.C.C.ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C.ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં, આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. આ બંને ટીમ પહેલા જ સેમિ-ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે આ મૅચમાં જીતનારી ટીમ મંગળવારે સેમિ-ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે હારનારી ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે રમશે. દરમિયાન ગઈકાલે...

માર્ચ 2, 2025 9:53 એ એમ (AM)

views 14

ભારતના યુકી ભાંબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો.

ભારતના યુકી ભાંબરી અને ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનની જોડીએ દુબઈ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ જોડીએ ગઈકાલે રાત્રે ફાઇનલમાં ફિનલેન્ડના હેરી હેલિયોવારા અને બ્રિટનના હેનરી પેટનની જોડીને 3-6, 7-6, 10-8 થી પરાજય આપ્યો હતો.યુકીના કરિયરનું આ ચોથું એટીપી ડબલ્સ ટાઇટલ છે. આ પહેલા...

માર્ચ 2, 2025 8:57 એ એમ (AM)

views 24

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે વાગ્યે શરૂ થશે. બંને ટીમો સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. આ મેચની વિજેતા ટીમ મંગળવારે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે પરાજિત ટીમ બુધવારે દક્ષ...

માર્ચ 1, 2025 10:07 એ એમ (AM)

views 24

મહિલા ITF ટેનિસ ટૂર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સીંગલ્સની સેમીફાઈનલમાં તો અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં પ્રવેશી છે.

મહિલા ITF ટેનિસ ટૂર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સીંગલ્સની સેમીફાઈનલમાં તો અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડી ફાઈનલમાં પ્રવેશી છે.વૈદેહીએ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં જાપાનની ખેલાડીને 6-1, 7-6થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.આ સાથે ડબલ્સમાં રાજ્યની અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડીએ ઝીલ દેસાઈ અને રિનો...

માર્ચ 1, 2025 9:39 એ એમ (AM)

views 23

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, કરાચીમાં ગ્રુપ Bની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, કરાચીમાં ગ્રુપ Bની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.પાકિસ્તાનના લાહોરમાં અફઘાનિસ્તાન સામેની તેમની મહત્વપૂર્ણ ગ્રુપ B મેચ વરસાદને કારણે રદ થયા બાદ ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. 274 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ઓસ્ટ્રેલિયા 12....

ફેબ્રુવારી 28, 2025 6:54 પી એમ(PM)

views 20

ભારતના રિત્વિક બોલિપલ્લી અને બેરિએન્ટોસ ચિલી ઓપન ડબલ્સ સેમિફાઇનલ મુકાબલા માટે તૈયાર

ચિલી ઓપન ટેનિસમાં પુરુષ ડબલ્સની સેમિફાઇનલમાં આજે  ભારતના ઋત્વિક ચૌધરી બોલીપલ્લી અને કોલંબિયાના નિકોલસ બેરિએન્ટોસની જોડીનો મુકાબલો આર્જેન્ટિનાના ગુઇડો એન્ડ્રેઓઝી અને ફ્રાન્સના થિયો એરિબ્સ સામે થશે.આ પહેલા બોલિપ્પલ્લી અને બેરિએન્ટોસે ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની જોડી માર્સેલો ડેમોલાઇનર અને માર્સેલો જોર...

ફેબ્રુવારી 28, 2025 2:20 પી એમ(PM)

views 23

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. આ મેચ લાહોરમાં ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે રમાશે.ત્રણ પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે, જ્યારે અફઘાનિસ્તાન બે પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા જીતે અથવા તો મેચ રદ થાય તો તે સેમિ ફાઇનલમાં પ્રવે...

ફેબ્રુવારી 28, 2025 2:18 પી એમ(PM)

views 17

મહિલા ટી20 પ્રીમિયર લીગ ક્રિકેટમાં, આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે

મહિલા ટી20 પ્રીમિયર લીગ ક્રિકેટમાં, આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા સાત કલાકે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શરૂ થશે.ગઇકાલે ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવ્યું.પ્રથમ બેટિંગ કરતા, બેંગ્લોરે 20 ઓવરમાં સાત વ...

ફેબ્રુવારી 28, 2025 9:54 એ એમ (AM)

views 24

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. આ મેચ લાહોરમાં ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે રમાશે. ગઈકાલે, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સતત વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.29 વર્ષમાં પહેલી વાર ICC ટુર્નામેન્...

ફેબ્રુવારી 27, 2025 2:22 પી એમ(PM)

views 34

ICC ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ ભારતીય સમય મુજબ, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને 8 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.