પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 1, 2026 8:54 એ એમ (AM)

views 39

રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્યનમસ્કાર અને ધ્યાનસત્રનું આયોજન

આજે સમગ્ર વિશ્વનું નવું વર્ષ 2026 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કરવા આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સૂર્ય નમસ્કાર અને ધ્યાન' સત્રનું આયોજન કરાયું છે, જેમાં સવારે 7થી 8 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે. જેમાં નાયબ મુખ્યમંત્રી ...

જાન્યુઆરી 1, 2026 8:52 એ એમ (AM)

views 20

તમામ જિલ્લાઓનો સમાન આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી રાજ્યનો GDP દર વધારવાની દિશામાં કાર્ય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના

ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાન આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી રાજ્યનો GDP દર વધારવાની દિશામાં કાર્ય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે યોજાયેલી કેબિનેટની બેઠકમાં સૂચના આપી. પ્રવક્તા મંત્રીએ જીતુ વાઘાણીએ બેઠક બાદ જણાવ્યું કે, રાજ્યના તમામ જિલ્લાઓના GDP દરમાં વૃદ્ધિ કરીને સમગ્ર રાજ્યનો આર્થિક વિકાસ દર ...

જાન્યુઆરી 1, 2026 8:50 એ એમ (AM)

views 28

કાર્યકારી રાજ્ય પોલીસ વડા કે. લક્ષ્મીનારાણય રાવે વિકાસ સહાય પાસેથી ચાર્જ સંભાળ્યો

રાજયમાં પોલીસ વડા વિકાસ સહાય વયનિવૃત થતા તેમના સ્થાને રાજયમાં નવા ડીજીપી કાર્યકારી તરીકે ડૉ. કે. લક્ષ્મીનારાણય રાવને જવાબદારી સોંપવામાં આવી છે. ગઇકાલે મોડી સાંજે કાર્યકારી રાજ્ય પોલીસ વડાએ વિદાય થઇ રહેલા ડીજીપી વિકાસ સહાય પાસેથી ચાર્જ લીધો હતો. વિદાય થયેલા વિકાસ સહાયે કહ્યું હતુંકે ગુજરાત રાજ્યના નવ...

જાન્યુઆરી 1, 2026 8:46 એ એમ (AM)

views 23

રાજયમાં અનેક વિસ્તારોમાં અમી છાંટણા વચ્ચે નવા વર્ષના ઉત્સાહ ઉમંગ અને આનંદ સાથે વધામણા, મોડીરાત સુધી પોલીસનું કડક ચેકિંગ

અમદાવાદમાં અમીછાંટણા વચ્ચે વર્ષ 2026નું સ્વાગત અને 2025ની વિદાઇ થઈ, નવા વર્ષની ઉજવણીમાં ખલેલ ન પહોંચે તે માટે ,પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, શહેરના 52 નાકા પોઇન્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ કરાયું હતું. 10 જેટલા પાર્ટી પ્લોટ અને હોટલને મંજૂ...

જાન્યુઆરી 1, 2026 8:41 એ એમ (AM)

views 41

અમદાવાદમાં આજથી ઈન્ટરનેશનલ ફ્લાવર શો આરંભાશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 14મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો-2026નો પ્રારંભ થશે. 22 જાન્યુઆરી સુધી યોજાનાર આ ફ્લાવર શોનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. ફ્લાવર શોના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરાયેલા સ્કલ્પચરનું અનાવરણ કરશે.

ડિસેમ્બર 31, 2025 7:28 પી એમ(PM)

views 21

રાજ્યમાં નવી 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી

રાજ્યમાં નવી 9 જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોની રચનાને મંત્રીમંડળે મંજૂરી આપી છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણયથી ખેડૂતો અને ગ્રામીણ બેન્કોની સુવિધા વધારો થશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું. તેમણે ઉમેર્યું, બેંકોની ...

ડિસેમ્બર 31, 2025 7:27 પી એમ(PM)

views 19

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29 લાખ 30 હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં 8 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત કુલ 29 લાખ 30 હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં 8 હજાર 516 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદી અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, કુલ 6 લાખ 79 હજાર ખેડૂતો પાસેથી 10 હજાર 698 કરોડના મૂલ્યની 14 ...

ડિસેમ્બર 31, 2025 7:12 પી એમ(PM)

views 20

31 ડિસેમ્બર અને આવનાર નવ વર્ષની ઉજવણીને પગલે રાજ્યની પોલીસ સાવચેત

આજે 31 ડિસેમ્બર અને આવનાર નવ વર્ષની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે રાજ્યની પોલીસ સાવચેત બની છે. અમદાવાદમાં 9 હજારથી વધુ પોલીસ કર્મચારી ખડેપગે છે. વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ સુરતમાં પણ ડ્રોન અને AI કેમેરા સાથે 5 હજારથી વધુ પોલીસ કર્મચારી તૈનાત કરાયા હોવાનું શહેર પ...

ડિસેમ્બર 31, 2025 7:25 પી એમ(PM)

views 31

રાજ્યના વાતાવરણમાં પલટો-સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ.

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ પડ્યો. ભરશિયાળે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો. અચાનક પડેલા વરસાદથી દ્વારકાના માર્ગો પર પાણી ભરાયા. કચ્છ જિલ્લાના ભચાઉમાં...

ડિસેમ્બર 31, 2025 7:09 પી એમ(PM)

views 33

આવતીકાલે નવા વર્ષની સવારે લાખો નાગરિકો વર્ચ્યુઅલ માધ્યમથી સૂર્ય નમસ્કાર કરશે.

આવતીકાલે સમગ્ર વિશ્વનું નવું વર્ષ 2026 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કરવા આવતીકાલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સૂર્ય નમસ્કાર અને ધ્યાન' સત્રનું આયોજન કરાયું છે, જેમાં સવારે 7 થી 8 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે.જેમાં નાયબ મુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.