પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 3, 2026 7:16 પી એમ(PM)

views 21

રાજ્યભરમાં પોષી પૂનમની ધાર્મિક આસ્થાભેર ઉજવણી.

રાજ્યભરમાં પોષ મહિનાની પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ધાર્મિક સ્થળોને વિશેષ શણગાર કરાયો છે. બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય મહોત્સવને વધાવવા વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મંદિર પરિસરમાં વિશ્વ શાંતિ અને લોકકલ્યાણ અર્થે વિશેષ યજ્ઞ પણ કર...

જાન્યુઆરી 3, 2026 7:14 પી એમ(PM)

views 17

કર્ણાટકમાં રમાયેલી વિજય હઝારે ક્રિકેટ ટ્રૉફીમાં આંધ્ર સામે ગુજરાતનો વિજય.

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી સ્પર્ધામાં આંધ્ર સામેની મૅચમાં ગુજરાતનો સાત રનથી વિજય થયો. કર્ણાટકના અલુરમાં KSCA ક્રિકેટ – 3 મેદાનમાં રમાયેલી મૅચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 318 રન બનાવ્યા. જવાબમાં આંધ્રની ટીમ સાત વિકેટે 311 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી સૌથી વધુ ...

જાન્યુઆરી 3, 2026 5:24 પી એમ(PM)

views 19

તાપીમાં ટૅમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત.

તાપીમાં ટૅમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે, ઉચ્ચલ તાલુકાના મીરકોટ ગામની સીમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાઈક પર જતાં બે લોકોને અકસ્માત નડ્યો હતો. તેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાન્યુઆરી 3, 2026 5:23 પી એમ(PM)

views 19

પોષ મહિનાની પૂનમ નિમિત્તે આજે અંબાજી માતાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી..

પોષ મહિનાની પૂનમ નિમિત્તે આજે અંબાજી માતાના પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જુનાગઢમાં પણ ગિરનાર પર્વત પર સવારે પાંચ વાગ્યે મંદિરના શિખરે ધજારોહણ સાથે ઉજવણી શરૂ થઈ. ત્યારબાદ શ્રી સુક્તના પાઠ, અભિષેક અને હોમ હવનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોડાયા હતા. ગિરનાર પર ઉડનખટોલાની સેવા શર...

જાન્યુઆરી 3, 2026 5:22 પી એમ(PM)

views 19

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે ધનુર્માસ પૂનમ અને આજે શનિવાર નિમિત્તે હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો.

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે ધનુર્માસ પૂનમ અને આજે શનિવાર નિમિત્તે હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો. સાથે જ દાદાને “દક્ષિણ ભારત” વિષયવસ્તુ પર ભરતકામ કરેલા વાઘાંનો દિવ્ય શણગાર, 251 કિલો ગુંદરપાક, ખજૂરપાક, અડદિયા અને મેથીના લાડુનો અન્નકૂટ ધરાવાયો છે. સવારે સાડા પાંચ વાગ્યે મંગળાઆરતી બાદ સાત વાગ્...

જાન્યુઆરી 3, 2026 5:20 પી એમ(PM)

views 24

રાજ્યમાં કેટલાક જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ..

રાજ્યમાં કેટલાક જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ભાવનગરમાં પણ ઠંડા પવન સાથે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. તો, કચ્છમાં ગત 2 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. નલિયામાં પણ આ મોસમનું અત્યાર સુધીનું સૌથી ઓછું સાત ડિગ્રી સૅલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

જાન્યુઆરી 3, 2026 5:25 પી એમ(PM)

views 24

અમદાવાદમાંથી પરવાના વગર ચાલતા દવાના વેચાણ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી.

અમદાવાદમાંથી પરવાના વગર ચાલતા દવાના વેચાણ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર રતનકંવર ગઢવીચારણે કહ્યું, અમદાવાદમાં મનહરનગર શૉપિંગ સૅન્ટરના ઈ-24ના પ્રથમ માળે આવેલી દુકાનમાં તપાસ કરવામાં આવી. દરમિયાન પરવાના વગર દવાનું વેચાણ માટે સંગ્રહ કરાયે...

જાન્યુઆરી 3, 2026 10:15 એ એમ (AM)

views 19

વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ ગાંધીધામ ખાતે વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો – કુલ 8 હજાર 500 કરોડના સમજૂતી કરાર કરાયો

કચ્છના ગાંધીધામ ખાતે વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમનો ગઇકાલે પ્રારંભ કરાવ્યો. વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં કુલ 334 MSME એકમો સાથે 8 હજાર 500ના કરોડના સમજૂતી કરાયા કરાયા હતા. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ કચ્છ જ...

જાન્યુઆરી 3, 2026 10:14 એ એમ (AM)

views 33

રાજ્યમાં ચાલુ વર્ષે રવિ પાક ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો

રાજ્યના ખેડૂતોએ રવિ મોસમમાં ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકનું વિક્રમી વાવેતર કર્યું છે. આ મોસમમાં સામાન્ય વાવેતરની સરખામણીએ અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44 લાખ 74 હજાર હૅક્ટરમાં વાવેતર સંપન્ન થયું છે. આ સાથે જ પ્રવર્તમાન મોસમમાં ચણાના વાવેતરમાં 13 ટકા અને બટેકાના વાવેતરમાં 18 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. રવિ...

જાન્યુઆરી 3, 2026 10:08 એ એમ (AM)

views 37

રાજ્યમાં ગ્રીન કવર વધારવા 185 નદી કાંઠાની જમીન પર ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરવાનો નિર્ણય

રાજ્યમાં ગ્રીન કવરમાં વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે.વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ નિર્ણય અંગે વિગતો આપતાં જણાવ્યું કે, ગ્રીન કવર વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.