પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 9, 2026 7:05 પી એમ(PM)

views 20

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા. સૌથી પહેલો ભૂકંપનો આંચકો સવારે 6 વાગ્યેને 19 મિનિટે આવ્યો હતો. રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષીત પટેલે કહ્યું, બાળકોની સલામતીને ધ્યાને રાખી સૂચના જાહેર કરવામાં આવી છે. તેમણે શાળાઓને વૈકલ્પિક સલામતીની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે. ગાંધીનગરની ભૂકંપ...

જાન્યુઆરી 9, 2026 2:45 પી એમ(PM)

views 18

વાવ-થરાદ જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ અને “વન કવચ” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

વાવ-થરાદ જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ અને “વન કવચ” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સરપંચો સાથે સંવાદ કરતા મંત્રીશ્રીએ કહ્યું, પંચાયતો આત્મનિર્ભર બને તે દિશામાં વન વિભાગ સતત કાર્યરત્ છે. ગામની સરકારી અને ગૌચરની જમીન પર કિંમતી વૃક્ષોનું વાવેતર કર...

જાન્યુઆરી 9, 2026 2:38 પી એમ(PM)

views 34

રાજ્યભરમાં આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ થશે.

રાજ્યભરમાં આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ થશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે કહ્યું, ઉત્તરાયણના પર્વમાં ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે આગામી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવાશે. દરમિયાન રાજ્યભરમાં કુલ 450 જેટલા સંગ્રહ કેન્દ્ર, 85 જેટલા નિયંત્રણ ખંડ અને 480થી વધુ સારવાર કેન્દ...

જાન્યુઆરી 9, 2026 2:37 પી એમ(PM)

views 20

મહેસાણામાં ધોરણ નવથી 12માં ભણતી 27 હજાર 908 વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે.

મહેસાણામાં ધોરણ નવથી 12માં ભણતી 27 હજાર 908 વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે. અત્યાર સુધીમાં 27 હજાર 650 વિદ્યાર્થિનીઓના ખાતામાં યોજનાની પ્રથમ હપ્તાની રકમ જમા કરાવવામાં આવી છે.

જાન્યુઆરી 9, 2026 2:36 પી એમ(PM)

views 20

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ધરતીકંપના આંચકાઓ અનુભવાયા.

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. સૌથી પહેલા સવારે 6 વાગ્યેને 19 મિનિટે આવેલા ધરતીકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટના ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે રૅક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 3.8ની માપવામાં આવી છે. ઉપરાંત સવારે 11 વાગ્યેને 44 મિનિટે આવેલા 2.6ની તીવ્રતાના છેલ્લા ધર...

જાન્યુઆરી 9, 2026 2:35 પી એમ(PM)

views 21

ગાંધીનગરના પિંડારડા ગામમાં એક વ્યક્તિને કૉન્ગો ફિવરના સક્રમણને લઈ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી.

ગાંધીનગરના પિંડારડા ગામમાં એક વ્યક્તિને કૉન્ગો ફિવરના સક્રમણને લઈ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પશુઓ સાથે જોડાયેલા આ રોગથી પીડાતા આ દર્દીની હાલ અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોગ્યની 2 અને પશુપાલન વિભાગની એક ટુકડી પિંડારડા ગામમાં દેખરેખ રાખી રહી છે. દરમિયાન 339 ઘર અને એક હજાર...

જાન્યુઆરી 9, 2026 2:34 પી એમ(PM)

views 27

સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ..

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતો સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે. સોમનાથના શંખચોકથી મંદિર સુધીની પદયાત્રામાં શિવજીના પ્રિય વાદ્ય ડમરુંના નાદનો ...

જાન્યુઆરી 9, 2026 2:39 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ-ખનીજ ક્ષેત્રને દેશની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ-ખનીજ ક્ષેત્રને દેશની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરને સંબોધતાં તેમણે કહ્યું, આ શિબિરને આધારસ્તંભને વધુ મજબૂત બનાવીને દેશના વિકાસને નવી ગતિ આપવાની તક છે. શ્રી પટેલે ખાણ ખનીજ ક્ષેત્રમાં આવેલા ...

જાન્યુઆરી 9, 2026 9:55 એ એમ (AM)

views 21

આગામી પાંચ વર્ષમાં અમદાવાદમાં નવા 15 ફાયર સ્ટેશન બનશે

અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા 15 ફાયર સ્ટેશન બનશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું, આગામી બે વર્ષમાં નવા 4 ફાયર સ્ટેશન સરદારનગર ફાયર સ્ટેશન, રાણીપ ફાયર સ્ટેશન, હાથીજણ ફાયર સ્ટેશન અને લાંભા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં કુલ 168 કર્મચારીની ભરતી કરાશે.

જાન્યુઆરી 9, 2026 9:50 એ એમ (AM)

views 23

EDએ આણંદમાં ભૂતપૂર્વ અધિકારીની 4 કરોડ 92 લાખ રૂપિયાની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરી

પ્રવર્તન નિદેશાલય-EDએ રાજ્યના ભૂતપૂર્વ અધિકારીના રિસોર્ટ સહિત 4 કરોડ 92 લાખ રૂપિયાની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરી છે. ગેરકાયદેસર સંપત્તિ ધરાવવાના આરોપોના સંદર્ભમાં, EDએ આણંદમાં ગુજરાત જમીન વિકાસ નિગમના ભૂતપૂર્વ ફિલ્ડ સુપરવાઇઝર ધીરુ શર્મા સામે કાર્યવાહી કરી છે. EDની અમદાવાદ ઝોનલ ઓફિસે જણાવ્યું હતું કે,...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.