પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 13, 2026 7:17 પી એમ(PM)

views 18

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાવનગરના અદ્યતન હણોલ ગામને આદર્શ ગામ ગણાવ્યું

ભાવનગરના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હણોલને અદ્યતન અને આદર્શ ગામ ગણાવ્યું. તેમણે દેશના તમામ ગામને હણોલથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હણોલમાં આજથી ત્રણ દિવસના ગ્રામીણ ઑલિમ્પિકનો પ્રારંભ થયો. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત ...

જાન્યુઆરી 13, 2026 7:16 પી એમ(PM)

views 28

રાજ્યના નાગરિકો કેફી પદાર્થની હેરાફેરી કે વેચાણની માહિતી આપી શકે તે માટે પોલીસે મૉબાઈલ નંબર જાહેર કર્યો.

રાજ્યના નાગરિકો કેફી પદાર્થની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે કેફી પદાર્થ વિરોધી દળ – ANTFના વ્હોટ્સઍપ નંબર 99040 01908 પર માહિતી આપી શકશે. નાગરિકો નાર્કોટિક્સ હૅલ્પલાઈન નંબર 1908 પર પણ ફોન કરી શકે છે. આ અંગેની માહિતી આપનારા નાગરિકોના નામ અને વિગત ગુપ્ત રખાશે. રાજ્ય પોલીસની યાદી મુજબ...

જાન્યુઆરી 13, 2026 7:14 પી એમ(PM)

views 15

ઉત્તરાયણની સંધ્યાએ પતંગ અને દોરાની ખરીદી કરવા બજારમાં ભીડ જામી – બે દિવસ સારો પવન રહેવાની હવામાન વિભાગની આગાહી

ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ આજે રાજ્યભરમાં પતંગ અને દોરીની બજારમાં ખરીદી કરવા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. દરમિયાન હવામાન વિભાગના નિદેશક ડૉક્ટર એ. કે. દાસે, ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં સારો પવન રહેવાની આગાહી કરી છે. તેમણે કહ્યું ઉત્તરાયણ પર્વમાં પવનની ગતિ પાંચથી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બીજ...

જાન્યુઆરી 13, 2026 3:19 પી એમ(PM)

views 18

ભારતમાં બાયોટેક્નોલૉજી ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે અને આ ક્ષેત્ર ભારત માટે વિશાળ તક પ્રદાન કરે છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારતમાં બાયોટેક્નોલૉજી ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે અને આ ક્ષેત્ર ભારત માટે વિશાળ તક પ્રદાન કરે છે. ગાંધીનગરમાં પેથાપુર ખાતે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટૅક્નોલૉજી વિભાગ હેઠળના બાયોટૅક્નોલોજી રિસર્ચ સેન્ટર BSL – 4 બાયોકન્ટેનમૅન્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યા બાદ એ...

જાન્યુઆરી 13, 2026 3:18 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે નગરપાલિકાના 267 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જનતાને સંબોધતા શ્રી શાહે વર્ષ 2047 સુધીમાં દરેક ક્ષેત્રમ...

જાન્યુઆરી 13, 2026 3:17 પી એમ(PM)

views 26

પાલિતાણાના હણોલ ગામે આજથી 15 તારીખ સુધી ત્રિ-દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬’ રહ્યો છે યોજાઇ..

પાલિતાણાના હણોલ ગામે આજથી 15 તારીખ સુધી ત્રિ-દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬’ યોજાઇ રહ્યો છે. આ ઉત્સવ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ છે. ગ્રામિણ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે આ મહોત્સવ એક પ્રેરક મંચ પૂરું પાડશે. આ મહોત્સવમાં કૃષિ, ગ્રામિણ વિકાસ, રોજગ...

જાન્યુઆરી 13, 2026 3:16 પી એમ(PM)

views 16

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ જગ્યાએ આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ જગ્યાએ આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આજે સવારે ત્રણ વાગ્યેને પાંચ મિનિટે કચ્છમાં બે પૂર્ણાંક સાતની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ આવ્યા હતા. તેનું કેન્દ્ર બિન્દુ ધોળાવીરાથી 41 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે સવારે નવ વાગ્યેને 58 મિનિટે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા...

જાન્યુઆરી 13, 2026 3:15 પી એમ(PM)

views 37

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી સૅલ્સિયસથી પણ ઓછું નોંધાયું છે. બીજી તરફ, ભાવનગરમાં પવનની ઝડપ વધી છે, પરંતુ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.

જાન્યુઆરી 13, 2026 9:17 એ એમ (AM)

views 29

રાજ્ય સરકારે ટ્રાફિક બ્રિગેડના જવાનોના દૈનિક માનદ વેતનમાં એક સો પચાસ રૂપિયાનો વધારો કર્યો

રાજ્ય સરકારે ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનોના દૈનિક માનદ વેતનમાં એક સો પચાસ રૂપિયાનો વધારો કર્યો છે. TRB જવાનોના માનદ વેતનમાં 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો આજથી અમલ કરવામાં આવશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન મા...

જાન્યુઆરી 13, 2026 9:15 એ એમ (AM)

views 31

અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ : સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ગઇકાલે પ્રારંભ થયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.