પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 17, 2026 2:26 પી એમ(PM)

views 24

કચ્છમાં આજે ફરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.

કચ્છમાં આજે ફરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ગાંધીનગરની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થાના પ્રભારી નિદેશક ડૉક્ટર સંતોષ કુમારે કહ્યું, રાત્રે એક વાગ્યેને 22 મિનિટે ચાર પૂર્ણાંક એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર બિન્દુ ખાવડાથી 55 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયું છે. કચ્છમાં ઍક્ઝિટ ફૉલ્ટ લાઈન...

જાન્યુઆરી 17, 2026 2:26 પી એમ(PM)

views 22

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શોભાસણ માર્ગ પર ફ્રેશ વૅસ્ટ પ્રિ-સૉટિંગ પ્લાન્ટ તૈયાર કરાયો.

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શોભાસણ માર્ગ પર ફ્રેશ વૅસ્ટ પ્રિ-સૉટિંગ પ્લાન્ટ તૈયાર કરાયો છે. તેની મદદથી શહેરમાં દરરોજ ઉત્પન્ન થતા અંદાજે 130 ટન ભીના અને સુકા ગહન કચરા માટે વૈજ્ઞાનિક ઢબે કામ કરાશે. આ કચરામાંથી ખાતર અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ અલગ કરાશે. ભીનો અને સુકો કચરો અલગ નિકાલ કરવા નાગ...

જાન્યુઆરી 17, 2026 2:32 પી એમ(PM)

views 32

ગાંધીનગરના ખોરજ ખાતે મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા 35 હજાર કરોડ રૂપિયાના રોકાણ થકી વાહનોના ઉત્પાદનનો પ્લાન્ટ તૈયાર કરાશે.

ગાંધીનગરના ખોરજ ખાતે મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા 35 હજાર કરોડ રૂપિયાના રોકાણ થકી વાહનોના ઉત્પાદનનો પ્લાન્ટ તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મારૂતિ સુઝૂકી વચ્ચે રોકાણ માટેના પત્ર સોંપવા માટેના કાર્યક્રમમાં આ નિર્ણય કરાયો હતો. તે મુજબ કંપની દ્વારા 35 હજાર ...

જાન્યુઆરી 17, 2026 9:46 એ એમ (AM)

views 23

રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ બન્યું.

રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુ હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. વર્ષ 2018, 2019, 2020 અને 2022 બાદ તાજેતરમાં જ જાહેર થયેલા વર્ષ 2024ના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ ગુજરાત અવ્વલ રહ્યું હોવાનું પ્રવક્તા...

જાન્યુઆરી 17, 2026 9:44 એ એમ (AM)

views 36

વિધાનસભાનું બજેટ સત્ર 16મી ફેબ્રુઆરીથી શરૂ થશે, 17મીએ નાણામંત્રી ગૃહમાં અંદાજ પત્ર રજૂ કરશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે 17 ફેબ્રુઆરીના રોજ નાણાંમંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. વિધાનસભાના 8મા સત્રનું આહ્વાન રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું છે. 23 દિવસ ચાલનારા આ સત્રમાં 26 બેઠકો મળશે. તેમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.

જાન્યુઆરી 16, 2026 7:16 પી એમ(PM)

views 23

લોકોની રજૂઆતોના જિલ્લાસ્તરે ઝડપી નિવારણ માટેની વ્યવસ્થા વિકસાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તમામ જિલ્લાના કલેક્ટરને તાકીદ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોની રજૂઆતોના જિલ્લાસ્તરે ઝડપી અને પ્રામાણિક નિવારણ માટેની વ્યવસ્થા વિકસાવવા તમામ જિલ્લાના કલેક્ટરને તાકીદ કરી છે. ગાંધીનગરમાં કલેક્ટર પરિષદમાં શ્રી પટેલે કલેક્ટર્સને સ્થળ મુલાકાતને પ્રાથમિકતા આપી સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણનું નિરીક્ષણ કરવા કહ્યું છે. શ્રી પટેલે ઇ...

જાન્યુઆરી 16, 2026 7:14 પી એમ(PM)

views 31

રાજકોટ VGRCમાં પાંચ લાખ 78 હજાર કરોડના રોકાણ અને પાંચ હજારથી વધુ પરિયોજના માટે સમજૂતી કરાર થયા.

રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં પાંચ લાખ 78 હજાર કરોડ રૂપિયાના રોકાણ અને પાંચ હજાર 492 પરિયોજના માટે સમજૂતી કરાર – MoU થયા. જ્યારે ચાર લાખ 55 હજાર 65 કરોડ રૂપિયાના રોકાણ માટે સૌથી વધુ MoU ઉર્જા, તેલ અને ગેસ ક્ષેત્રમાં થયા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કહ્યું, ...

જાન્યુઆરી 16, 2026 7:11 પી એમ(PM)

views 24

મુખ્યમંત્રીના હસ્તે ભાવનગરમાં 156 કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ગુણવત્તાયુક્ત કામ કરવા સૂચના આપી છે. તેમજ પડતર કામ પૂરા કરવાની પણ ખાતરી આપી. ભાવનગરમાં મહાનગરપાલિકાના 156 કરોડ રૂપિયાથી વધુના 23 જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા તેમણે આ વાત કહી. શ્રી પટેલે શહેરી વિકાસ વર્ષમાં વધુ સારી સેવાઓ, નાગરિકોને સાંકળી લ...

જાન્યુઆરી 16, 2026 7:07 પી એમ(PM)

views 64

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના નિદેશક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, આ સમયગાળામાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે. દરમિયાન ગત 24 કલાકમાં રાજ્યમાં આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે જુનાગઢનું કેશોદ સૌથી ઠંડું શહેર રહ્યું...

જાન્યુઆરી 16, 2026 3:19 પી એમ(PM)

views 24

ગાંધીનગરમાં આજે આ વર્ષની પહેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ.

ગાંધીનગરમાં આજે આ વર્ષની પહેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં થયેલા સમજૂતી કરારના ઝડપી અમલીકરણ, ફેબ્રુઆરીમાં યોજાનારી અંદાજપત્ર સત્રની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.