હવામાન

માર્ચ 16, 2025 2:02 પી એમ(PM)

views 24

હવામાન વિભાગે 20 અને 21 માર્ચે દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી.

ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળમાં અને આવતીકાલે પશ્ચિમ મેદિનીપુર, પશ્ચિમ વર્ધમાન, પુરુલિયા, બાંકુરા અને ઝારગ્રામ જિલ્લાઓમાં ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મહત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહી શકે છે. બીજી તરફ, દક્ષિણ બંગાળના અન્ય ...

માર્ચ 15, 2025 7:45 પી એમ(PM)

views 41

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે. આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે અને તેમાં ઘટતો દર જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવાની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્...

માર્ચ 15, 2025 1:14 પી એમ(PM)

views 31

જમ્મુ અને કાશ્મીરમાં, આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે :હવામાન વિભાગ

હવામાન વિભાગે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં, આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, સાથે છૂટાછવાયા વિસ્તારોમાં બરફવર્ષા પણ થશે. હવામાન વિભાગે દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં છૂટાછવાયા બરફ અને વીજળી પડવા અંગે ચેતવણી આપતા "યલોએલર્ટ" જાહેર કરાયું છે. હવામાન વિભાગે, પ્રવાસીઓ અને પરિવહનકારોન...

માર્ચ 15, 2025 8:29 એ એમ (AM)

views 22

આજે ઓડિશા અને કચ્છ ક્ષેત્રમાં જુદા-જુદા સ્થળોએ ગરમીથી લઈને તીવ્ર ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ માટે છત્તીસગઢ, ઝારખંડ, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં જુદા-જુદા સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આજે ઓડિશા અને કચ્છ ક્ષેત્રમાં જુદા-જુદા સ્થળોએ ગરમીથી લઈને તીવ્ર ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના છે. હવામાન વિભાગે પૂર્વ ભારતમાં મ...

માર્ચ 14, 2025 7:49 પી એમ(PM)

views 20

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન છત્તીસગઢ, ઝારખંડ, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળ, તેલંગણા અને આંધ્રપ્રદેશમાં જુદા જુદા સ્થળોએ ગરમીનું મોજું આવવાની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન છત્તીસગઢ, ઝારખંડ, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળ, તેલંગણા અને આંધ્રપ્રદેશમાં જુદા જુદા સ્થળોએ ગરમીનું મોજું આવવાની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ઓડિશામાં પણ જુદા જુદા સ્થળોએ ગરમીનું તીવ્ર મોજું આવવાની સંભાવના છે. હવામાન વિભાગે પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાન...

માર્ચ 14, 2025 9:39 એ એમ (AM)

views 20

હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી

રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે..લોકો ગરમીને કારણે ત્રસ્ત બન્યાં છે ત્યારે હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના વડા એ કે દાસે કહ્યું છે કે આજથી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્ય ઉપર આવતા પવનોની દિશા ...

માર્ચ 13, 2025 7:14 પી એમ(PM)

views 17

આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર રાજ્ય ઉપર આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.

માર્ચ 13, 2025 8:52 એ એમ (AM)

views 15

અમદાવાદ સહિતનાં 8 શહેરોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું

રાજ્યના અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં છેલ્લાં 24 કલાકમાં 40 ડિગ્રી સેલ્સિયલથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટ 42.1 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલીમાં 41 ડિગ્રી, પોરબંદરમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, ડિસામાં 40.2 અને વડોદરામાં 40 ડિગ્રી સેલ્સિય...

માર્ચ 13, 2025 8:36 એ એમ (AM)

views 17

ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, ઓડિશા અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, ઓડિશા અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. IMD એ જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસ દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, ...

માર્ચ 13, 2025 8:33 એ એમ (AM)

views 15

જમ્મુ અને કાશ્મીરમાં, એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી વચ્ચે, હવામાન વિભાગે આજે ‘યલો એલર્ટ’ જારી કર્યુ છે

જમ્મુ અને કાશ્મીરમાં, એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી વચ્ચે, હવામાન વિભાગે આજે 'યલો એલર્ટ' જારી કર્યુ છે જેમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદ અને બરફ પડવાની આગાહી કરી છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ, 10 માર્ચથી છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ પડ્યો છે, જ્યારે હાલની સ્થિતિ 16 માર્ચ સુધી યથાવત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.