હવામાન

માર્ચ 27, 2025 7:28 પી એમ(PM)

views 17

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 29 માર્ચ બાદ ફરી તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતા છે, તેમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપ...

માર્ચ 27, 2025 2:25 પી એમ(PM)

views 41

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક ભાગોમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવ...

માર્ચ 27, 2025 10:25 એ એમ (AM)

views 23

આગામી 24 કલાક રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શકયતા.

આગામી 24 કલાક રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શકયતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતાઓ છ...

માર્ચ 26, 2025 9:45 એ એમ (AM)

views 16

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી છે. આજે આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ 41.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. છેલ્લાં પાંચ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન છ ડિગ્રી વધ્યું છે. ગઈકાલે ર...

માર્ચ 25, 2025 7:42 એ એમ (AM)

views 24

આજથી રાજ્યભરમાં તાપમાનનો પારો નીચો જવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી. દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 અને ગાંધીનગરમાં 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું ઉપરાંત રાજ્યના દરિયાઈ વિસ્તારને અડીને આવેલા જિલ્લાઓમાં આગામી બે દિવસ ઉકળાટ...

માર્ચ 24, 2025 7:20 પી એમ(PM)

views 21

રાજ્યમાં આગામી 07 દિવસ હવામાનમાં મોટાં ફેરફાર નહીં થવાની  તેમજ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી ઘટાડાની હવામાન વિભાગની આગાહી છે

રાજ્યમાં આગામી 07 દિવસ હવામાનમાં મોટાં ફેરફાર નહીં થવાની  તેમજ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી ઘટાડાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં પવનોની દિશા ઉત્તર પશ્ચિમથી ઉતર તરફની રહેશે. વેસ્ટર્નડિસ્ટર્બન્સને કારણે24 કલાક પછી રાજ્યના મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ઉપરાંત ર...

માર્ચ 24, 2025 9:51 એ એમ (AM)

views 19

રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાંથી પવનો ફૂંકાતા મહત્તમ તાપમાન વધ્યું.

રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાંથી પવનો ફૂંકાતા મહત્તમ તાપમાન વધ્યું છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.ગઇકાલે સુરેન્દ્રનગર 41 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આ ઉપરાંત રાજકોટમાં 40.5, અને કંડલામાં 4...

માર્ચ 24, 2025 7:10 એ એમ (AM)

views 35

હવામાન વિભાગે દક્ષિણ તટીય વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને દક્ષિણ કર્ણાટકમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણથી ચાર દિવસ જમ્મુ કાશ્મીર, લડાખ અને હિમાચલ પ્રદેશમાં આવી જ સ્થિતિ પ્રવર્તશે. દરમિયાન, આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતનાં કેટલાંક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે અને તાપમાનમાં બેથી ત્...

માર્ચ 23, 2025 7:20 પી એમ(PM)

views 26

આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ ર...

માર્ચ 23, 2025 1:37 પી એમ(PM)

views 27

હવામાન વિભાગે આજે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં વાવાઝોડા, વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, આગામી ચાર દિવસ સુધી અરુણાચલ પ્રદેશમાં વાવાઝોડા, વીજળી અને ૩૦-૪૦કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો સાથે છૂટાછવાયાથી હળવા વરસાદની સંભાવના છ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.