હવામાન

ઓગસ્ટ 21, 2025 7:42 એ એમ (AM)

views 31

ગુજરાતમાં આજે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્ર અને દેશના ઉત્તર-પૂર્વ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 22 તા...

ઓગસ્ટ 20, 2025 7:09 પી એમ(PM)

views 32

સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જૂનાગઢનાં મેંદરડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર આજે પણ યથાવત્ છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. સ્થાનિક નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. જ્યારે ખેતરો ટાપુમાં ફેરવાયા છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં વાહનવ્યવહાર ખોરવાયો છે. જુનાગઢ જિલ્લાના મેંદરડામાં આજે સવારથી 13 ઈઁચ, જ્યા...

ઓગસ્ટ 20, 2025 3:10 પી એમ(PM)

views 289

હવામાન વિભાગે 25 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

જૂનાગઢ, ગીરસોમનાથ સહિતનાં દરિયાઈ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ થતાં સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 110 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ જુનાગઢના મેંદરડા તાલુકામાં થયાના અહેવાલ છે. વરસાદને કારણે અત્યાર સુધી 40 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે હાલમ...

ઓગસ્ટ 20, 2025 2:44 પી એમ(PM)

views 23

ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ.

હવામાન વિભાગે આજે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ...

ઓગસ્ટ 20, 2025 3:13 પી એમ(PM)

views 21

ભારે વરસાદથી સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

ભારે વરસાદથી સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક રસ્તાઓ બંધ થયા તો ક્યાંક વરસાદી પાણી ઘર અને રસ્તા પર ફરી વળ્યાના અહેવાલ છે. જુનાગઢમાં મેંદરડા, વંથલિ અને કેશોદમાં ભારે વરસાદને પગલે પંચાયત હસ્તકના નવ રસ્તા બંધ કરાયા છે, જ્યારે માણાવદર અને વંથલિ તાલુકાના 35 ગામ સંપર્...

ઓગસ્ટ 19, 2025 7:00 પી એમ(PM)

views 31

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યુ કે આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડ...

ઓગસ્ટ 19, 2025 2:10 પી એમ(PM)

views 27

મુંબઇમાં ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું, ગુજરાતમાં પણ આજે રેડ એલર્ટ.

શુક્રવારથી મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં સતત ભારે વરસાદ સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયુ છે. હવામાન વિભાગે શહેર અને ઉપનગરોમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગાહીને પગલે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મું...

ઓગસ્ટ 19, 2025 3:18 પી એમ(PM)

views 24

રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા ગત 24 કલાકમાં 22 જિલ્લાના 82 તાલુકામાં વરસાદ થયો

રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા ગત 24 કલાકમાં 22 જિલ્લાના 82 તાલુકામાં વરસાદ થયો છે. દરમિયાન સૌથી વધુ સાડા 11 ઇંચ વરસાદ ગીરસોમનાથના સૂત્રાપાડા તાલુકામાં નોંધાયો છે. જ્યારે પાટણ-વેરાવળ, કોડિનાર અને ગીરગઢડામાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 70 ટકા જેટલો વ...

ઓગસ્ટ 19, 2025 9:52 એ એમ (AM)

views 26

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદનું રેડ એલર્ટ

આજે અને આવતીકાલે રાજ્યના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કરાયું છે.અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સ...

ઓગસ્ટ 19, 2025 9:35 એ એમ (AM)

views 30

બંગાળની ખાડી, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે બનેલું હવાનું નીચું દબાણ તીવ્ર બની ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું

બંગાળની ખાડી, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે બનેલું હવાનું નીચું દબાણ ગઈકાલે રાત્રે વધુ તીવ્ર બની ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. સર્જાયેલુ આ ચક્રવાત આજે સવારે દક્ષિણ ઓડિશાના ગોપાલપુર નજીક દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે.તેના કારણે દરિયાકઠા વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.