હવામાન

ઓગસ્ટ 26, 2025 2:26 પી એમ(PM)

views 33

ગુજરાતમાં શનિવાર અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી ધોધમાર વરસાદની આગાહી

હવામાન ખાતાએ ગુજરાતમાં શનિવાર સુધી અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી ધોધમાર વરસાદ થવાની આગાહી કરી છે. દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠામાં આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, કો...

ઓગસ્ટ 25, 2025 2:51 પી એમ(PM)

views 59

ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અનેક વિસ્તારમાં આજે વરસી રહ્યો છે વરસાદ….

ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અનેક વિસ્તારમાં આજે વરસાદ વરસી રહ્યો છે. 100થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના વિજયનગરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મહીસાગરના બાલાસિનોરમાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં અતિભારે વરસાદની આ...

ઓગસ્ટ 25, 2025 2:50 પી એમ(PM)

views 27

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના 94 જળાશય હાઇએલર્ટ પર છે, જ્યારે 27 જળાશયને એલર્ટ પર મુકાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર બંધ 84 ટકાથી વધુ ભરાયો છે. દરમિયાન તાપી જિલ્લાના ઉકાઈ બંધના ત્રણ દરવાજા ખોલીને 40 હજાર ક્યુસેક પાણી તાપ...

ઓગસ્ટ 25, 2025 9:37 એ એમ (AM)

views 153

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં આજે અતિભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 29 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગર, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 28 તારીખ સુધી દરિયો ન ...

ઓગસ્ટ 25, 2025 7:39 એ એમ (AM)

views 22

ગુજરાત સહિત દેશના ઉત્તરપશ્ચિમ ભાગોમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ માટે દેશના ઉત્તરપશ્ચિમ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલ સુધી ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, હર...

ઓગસ્ટ 24, 2025 8:08 પી એમ(PM)

views 32

આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી

ભારે વરસાદને કારણે રાજ્યના 91 જળાશય હાઇએલર્ટ પર છે. કરજણ નદીમાં 13 ક્યુસેક પાણીની આવક થતાં કાંઠા વિસ્તારના રાજપીપલા સહિત 6 ગામોને એલર્ટ કરાયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ બંધના 10 દરવાજા તથા વેણુ-2 બંધના 4 દરવાજા ખોલાયા છે, આથી કાંઠાના ગામોને જિલ્લા તંત્ર દ્વારા સાવચેત રહેવા અને નદીના પટ્ટમાં ન ...

ઓગસ્ટ 24, 2025 3:07 પી એમ(PM)

views 27

ભારે વરસાદને કારણે રાજ્યનાં 87 જળાશયો હાઇ એલર્ટ પર…

ભારે વરસાદને કારણે રાજ્યનાં 87 જળાશયો હાઇ એલર્ટ પર છે, જેમાં 62 જેટલા જળાશય સંપૂર્ણ ભરાયા છે. જ્યારે 224 જેટલા માર્ગ અવરજવર માટે બંધ કરાયા છે. મહીસાગરના બાલાસિનોરનો વણાકબોરી બંધ ઓવરફ્લો થયો છે, જેમાંથી 52 હજાર 394 ક્યુસેક પાણી છોડાયું છે. જ્યારે કડાણા બંધના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 40 હજાર ક્યુસેક પ...

ઓગસ્ટ 24, 2025 3:10 પી એમ(PM)

views 23

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 81 ટકાથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 81 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આજે રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દાંતામાં આજે અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મોરબી જિલ્લાના માળીયામાં સવારે બે કલાકમાં સવા બે ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં દોઢ ઇંચ વરસાદ પ...

ઓગસ્ટ 24, 2025 8:06 એ એમ (AM)

views 26

છેલ્લા વીસ કલાકમાં રાજ્યના 229 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુનાગઢ, તેમજ સાબરકાંઠા સહિત આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી છે.આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.અરબી સમુદ્રમાં ઉદભવેલા ભારે ...

ઓગસ્ટ 23, 2025 3:30 પી એમ(PM)

views 138

હવામાન વિભાગે આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સાબરકાંઠા, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં આજે ભારે વરસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.