હવામાન

જુલાઇ 5, 2025 8:43 એ એમ (AM)

views 44

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ગંગા પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે.આજે આંદામાન-નિકોબાર, બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, જમ્મુ ...

જુલાઇ 4, 2025 5:33 પી એમ(PM)

views 21

રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૩ જિલ્લાઓના ૧૯૯ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર

રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૩ જિલ્લાઓના ૧૯૯ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૫-૫ ઇંચ, જ્યારે રાજકોટના ધોરાજી અને જામનગરના જોડિયા તાલુકામાં ૪-૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬.૦૦ થી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યનાં ...

જુલાઇ 4, 2025 9:22 એ એમ (AM)

views 25

રાજ્યના 193 તાલુકામાં વરસાદ, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન સાત જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણ...

જુલાઇ 3, 2025 8:37 એ એમ (AM)

views 19

રાજ્યમાં 149 તાલુકામાં વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે.જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન છ જુલાઈ સુધી માછીમારોને દરિ...

જુલાઇ 3, 2025 8:15 એ એમ (AM)

views 28

આજે અરુણાચલ પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન દેશના પૂર્વ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરપૂર્વીય ભાગોમાં ગાજવ...

જુલાઇ 2, 2025 6:59 પી એમ(PM)

views 17

રાજ્યમાં આજે 101 તાલુકામાં હળવોથી ભારે વરસાદ- આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં આજે 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના વાલોદમાં 3 ઇંચથી વધુ અને ડોલવણમાં પોણા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. ડોલવણથી પંચોલ જતા લો લેવલ પુલ પર પાણી ફરી વળતા પૂલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. ભારે વરસ...

જુલાઇ 2, 2025 8:25 એ એમ (AM)

views 27

રાજ્યમાં ભારે વરસાદની કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની 32 ટીમ તહેનાત

ગાંધીનગરમાં સ્ટેટ ઍમરજન્સી ઑપરેશન સેન્ટર- S.E.O.C. ખાતે ગઈકાલે રાહત કમિશનર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વૉચ ગૃપની બેઠક યોજાઈ, જેમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગની તૈયારીની સમીક્ષા કરવામાં આવી. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું, આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે...

જુલાઇ 1, 2025 6:56 પી એમ(PM)

views 22

જુલાઈ મહિનામાં રાજ્યમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની આગાહી

રાજ્યમાં આજે સવારથી છ વાગ્યા સુધીમાં 45 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. સૌથી વધુ. સાડા ત્રણ ઇંચ વરસાદ કપરાડા તાલુકામાં પડ્યો છે. રાજ્યમાં આ મોસમમાં અત્યાર સુધી 34 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. હાલની સ્થિતિએ 15 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 37 ડેમ 70થી 100 ટકા ભરાયા છે. આજે વેધર વોચ ગ્રુપની મળે...

જુલાઇ 1, 2025 3:26 પી એમ(PM)

views 25

આજે સવારના છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યનાં 32 તાલુકામાં વરસાદ પડ્યો

આજે સવારના છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યનાં 32 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બે ઇંચ વલસાડ જિલ્લાના કપરાડામાં, જ્યારે ડાંગ જિલ્લાના સુબીર અને તાપી જિલ્લાના કુકરમુંડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધી નિરવ કંસારા જણાવે છે કે, જિલ્લામાં રાત્રિ દરમ્યાન પડેલા વર...

જુલાઇ 1, 2025 7:31 એ એમ (AM)

views 34

હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી

હવામાન વિભાગે જુલાઈ મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી. વિભાગના મહાનિદેશક ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રેએ એક વર્ચ્યૂઅલ પત્રકાર સંમેલનમાં કહ્યું, દેશના મોટા ભાગના વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું, જુલાઈમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વના મોટા ભાગના વિસ્ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.