ડિસેમ્બર 18, 2025 9:15 એ એમ (AM)
15
OTTની સામગ્રી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધિકારક્ષેત્રની બહાર – કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને જણાવ્યું કે OTT મંચ પર રજૂ કરાતી સામગ્રી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધિકારક્ષેત્રની બહાર રહેશે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ડૉ. મુરુગને જણાવ્યું કે OTT સામગ્રી માહિતી ટેકનોલોજી મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા નીતિશાસ...