ડિસેમ્બર 18, 2025 7:54 પી એમ(PM)
12
લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર.
લોકસભામાં આજે વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર કરાયો. આ ખરડો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરન્ટી અધિનિયમ – મનરેગા 2005નું સ્થાન લેશે. આ ખરડાનો ઉદ્દેશ વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ ...