ડિસેમ્બર 19, 2025 4:42 પી એમ(PM)
17
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે 65-મા મુક્તિ દિવસની ઉજવણી.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે 65-મા મુક્તિ દિવસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે મોટી દમણ કલેક્ટર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર સૌરભ મિશ્રાએ ધ્વજવંદન કર્યું. દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓનું ફૂલ અને શાલ ઓઢાડી સન્માન કરાયું. કલેક્ટરે પ્રદેશના વિકાસ અંગે લોકોને માહિતી પણ આપી. ઉલ્લેખનીય છે કે, 19 ડ...