ફેબ્રુવારી 10, 2025 7:27 પી એમ(PM)

views 16

કચ્છ જિલ્લાના રાપરમાં આજે વહેલી સવારે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કચ્છ જિલ્લાના રાપરમાં આજે વહેલી સવારે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પશ્ચિમ કચ્છનાઅમારા સંવાદદાતા હેમાંગ પટણી જણાવે છે કે રાપરથી 7 કિલોમીટરદૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોનોંધાયો હતો. ગાંધીનગર સ્થિત ભૂકંપશાસ્ત્રીય સંશોધન કચેરીએ વહેલી સવારે 2 વાગ્યે અને 46મિનિટે આફ્ટરશોક નોંધાયો ...

ફેબ્રુવારી 10, 2025 7:18 પી એમ(PM)

views 19

2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા પછી 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG જોડાણ આપવામાં આવ્યા છે

2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા પછી 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG જોડાણ આપવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશે જણાવ્યું હતુંકે દેશમાં LPG જોડાણ આપવા માટેની 29 લાખથી વધુ અરજીઓ પડતર છે. તેમણે માહિતી આપી હતી કે યોજના હેઠળબાકી રહ...

ફેબ્રુવારી 10, 2025 7:17 પી એમ(PM)

views 20

રાજ્યસભામાં આજે સામાન્ય અંદાજપત્ર  2025-26 પર ચર્ચા શરૂ થઈ

રાજ્યસભામાં આજે સામાન્ય અંદાજપત્ર  2025-26 પર ચર્ચા શરૂ થઈ. ચર્ચાશરૂ કરતા કોંગ્રેસના પી ચિદમ્બરમે કહ્યું કે વર્તમાન શાસનકાળમાં GDPમાં દેશના ઉત્પાદનનોહિસ્સો ઘટી ગયો છે. શ્રી ચિદમ્બરમે આર્થિક સર્વે 2025 ને ટાંકીને કહ્યું કે 2014 માં ઉત્પાદનનોહિસ્સો 15.07 ટકા હતો પરંતુ 2019 માં તે ઘટીને 13.46 ટકા અને 2...

ફેબ્રુવારી 10, 2025 7:13 પી એમ(PM)

views 53

આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 પર ચર્ચાફરી શરૂ થઈ

આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 પર ચર્ચાફરી શરૂ થઈ. ડીએમકે પાર્ટીના દયાનિધિ મારને આરોપ લગાવ્યો કે એનડીએ સરકારે આ અંદાજપત્રમાં સંપૂર્ણપણે કોર્પોરેટ ગૃહોનો પક્ષ લીધો છે અને બેરોજગારી અને ફુગાવા સહિત સામાન્યલોકોની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન આપ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ સિંહ ઠા...

ફેબ્રુવારી 10, 2025 7:11 પી એમ(PM)

views 33

આજે રાજ્યસભામાં વિમાન માલમાં હિતોનું રક્ષણ વિધેયક, 2025 રજૂ કરવામાં આવ્યું

આજે રાજ્યસભામાં વિમાન માલમાં હિતોનું રક્ષણ વિધેયક, 2025 રજૂ કરવામાં આવ્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આ વિધેયક રજૂ કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય ભારતના સ્થાનિક કાયદાઓને કેપ ટાઉન કન્વેન્શન અને તેના એરક્રાફ્ટપ્રોટોકોલ સાથે સુસંગત બનાવવાનો છે, જે આંતરરાષ્ટ્રીય સંધિઓ છે જે વિમાન અને અન્ય જંગમ...

ફેબ્રુવારી 10, 2025 7:09 પી એમ(PM)

views 19

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામામોહન નાયડુએ કહ્યું છે કે સરકાર દેશભરમાં વધુને વધુ વિમાનીમથક બનાવવા માટે પ્રતિબદ્ધ છે

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામામોહન નાયડુએ કહ્યું છે કે સરકાર દેશભરમાં વધુને વધુ વિમાનીમથક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે રાજ્યસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી, ભારતની આકાંક્ષાઓ બદલાઈ ગઈ છે અને દેશમાં વધુ વિમાનીમથક બનાવવામાં ...

ફેબ્રુવારી 10, 2025 7:02 પી એમ(PM)

views 25

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે માઘી પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનના સંચાલનનું નિરીક્ષણ કર્યું હતું

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે માઘી પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનના સંચાલનનું નિરીક્ષણ કર્યું હતું. પત્રકારો સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે મહાકુંભ માટે શહેરના આઠ રેલ્વે સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા કરી છે.રેલ્વે મંત્રાલયે કેટલાક મીડિયા અહેવાલો પર સ્પષ્ટતા કરતાં કહ...

ફેબ્રુવારી 10, 2025 3:17 પી એમ(PM)

views 17

રાજકોટ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્ર પર 44 રનની સરસાઇ મેળવી લીધી છે

રાજકોટ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્ર પર 44 રનની સરસાઇ મેળવી લીધી છે.રમતના બીજા દિવસના અંતે ગુજરાતે ચાર વિકેટે 260 રન બનાવી લીધા છે. જયમિત પટેલ 88 અને ઉર્વિલ પટેલ 29 રને રમતમાં છે. સૌરાષ્ટ્ર તરફથી ચિરાગ જાનીએ બે અને જયદેવ ઉનડકટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક-એક ...

ફેબ્રુવારી 10, 2025 3:15 પી એમ(PM)

views 14

ભાવનગરમાં આવેલા માતંગી માતાના મંદિરે આવતીકાલે યોજાનાર 24મા પાટોત્સવને અવસરે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી નિ:શુલ્ક અખંડ યજ્ઞનું આયોજન કરાશે

ભાવનગરમાં આવેલા માતંગી માતાના મંદિરે આવતીકાલે યોજાનાર 24મા પાટોત્સવને અવસરે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી નિ:શુલ્ક અખંડ યજ્ઞનું આયોજન કરાશે. જેમાં તમામ ભાવિકો  મંત્રોચ્ચાર સાથે આહૂતિ અને શીખર સ્નાનનો લાભ લેશે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સવારે કેસર સ્નાન, મંગળા આરતી, ધ્વજારોહણ અને અભિષેક પૂજા જેવા વિ...

ફેબ્રુવારી 10, 2025 3:09 પી એમ(PM)

views 17

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સમાજ ઘડતરમાં શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સમાજ ઘડતરમાં શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે.પેટલાદની ચારૂસેટ યુનિવર્સિટીનાં ચાંગા કેમ્પસ ખાતે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના ૮મા શૈક્ષણિક અધિવેશનને સંબોધતા શ્રી ડીંડોરે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં  વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉચ્ચતર...