ડિસેમ્બર 14, 2025 7:15 પી એમ(PM)

views 19

સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું, રમતગમત માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું, રમતગમત માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે. પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવતા તેમણે જણાવ્યું, મેદાનમાં ઉતરનાર ખેલાડી ક્યારેય હારતો નથી તે જીતે છે અથવા શીખે છે. તેમણે ઉમેર્યું, અત્યારે રમતગમતમાં કારકિર્દી બનાવવી સરળ બની છે...

ડિસેમ્બર 14, 2025 7:12 પી એમ(PM)

views 19

રાજકોટ જિલ્લાના અણીયારા ગામમાંથી એક કરોડ રૂપિયાના માદક પદાર્થનું વાવેતર ઝડપાયું

રાજકોટ જિલ્લાના અણીયારા ગામમાંથી એક કરોડ રૂપિયાના માદક પદાર્થનું વાવેતર ઝડપાયું છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસ દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી જેમાં ઝોન એકના DCP પટેલે જણાવ્યું, આરોપીઓએ તુવેર અને ઘઉંના પાક વચ્ચે કરેલું માદક પદાર્થનું વાવેતર કર્યું હતું.

ડિસેમ્બર 14, 2025 7:11 પી એમ(PM)

views 27

મુખ્યમંત્રી રાહત ભંડોળ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કેન્સરના બે હજારથી વધુ દર્દીઓને નવજીવન મળ્યું

મુખ્યમંત્રી રાહત ભંડોળ-CMRF દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કેન્સરના બે હજારથી વધુ દર્દીઓને નવજીવન મળ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 4 વર્ષમાં કેન્સરના બે હજાર 106 દર્દીઓને 31 કરોડ 55 લાખ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર બ્લડ કેન્સરના 450 દર્દીઓ...

ડિસેમ્બર 14, 2025 7:10 પી એમ(PM)

views 38

આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરવામાં આવે તો, 11 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ સ્થળ બન્યું...

ડિસેમ્બર 14, 2025 4:03 પી એમ(PM)

views 15

ડાંગ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર મહેશ પટેલની અધ્યક્ષતામાં SIRની 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે કલેક્ટર કચેરી આહવા ખાતે બેઠક યોજાઈ.

મતદાર યાદી વિશેષ સઘન સુધારણા-SIR છેલ્લા દિવસ સુધીમાં જિલ્લાની 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે ડાંગ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર મહેશ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આહવા ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેપિંગની કામગીરીના રીપોર્ટના દરેક પાસાંની સમજ આપવામાં આવી હતી. તેમજ જે મતદારોના ફો...

ડિસેમ્બર 14, 2025 4:00 પી એમ(PM)

views 20

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો.

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો. પાલ્લા ગામે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાની શરૂઆત કરાઇ. આ પ્રસંગે વિવિધ રમતોત્સવમાં વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન કરાયું. આ પ્રસંગે શ્રી બરંડાએ ખેલ ...

ડિસેમ્બર 14, 2025 4:00 પી એમ(PM)

views 22

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી “સાયકલોથોન”નું આયોજન ઘૂઘરી પાર્ક ખાતે કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી "સાયકલોથોન"નું આયોજન ઘૂઘરી પાર્ક ખાતે કરવામાં આવ્યું. સાયકલોથોનને મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણેએ લીલીઝંડી આપી. 12 કિ.મી. અને 24 કિ.મી.ના બે વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન સ્વદેશીના સંદેશા આપતા બેનરો અને સૂત્રો સાથે સાઇકલ ચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મ...

ડિસેમ્બર 14, 2025 1:57 પી એમ(PM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઉર્જા એવોર્ડ અર્પણ કર્યા.

આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે. દર વર્ષે આજ રોજ ઉર્જા સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને ઉર્જા કાર્યક્ષમતામાં રાષ્ટ્રની સિદ્ધિઓને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો 2025 અને ઉર્જા સંરક્ષણ પર રાષ્ટ્રીય ચિત્ર સ્...

ડિસેમ્બર 14, 2025 1:56 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે. પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જોર્ડનની બે દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનના આમંત્રણ પર થઈ રહી છે. આ મુલાકાત ભારત અને જોર્ડન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 7...

ડિસેમ્બર 14, 2025 1:55 પી એમ(PM)

views 25

મધ્યપ્રદેશનું વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય ચિત્તાઓ માટે નવું ઘર બનશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે કે આફ્રિકાથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોટી બિલાડીઓના સફળ સ્થળાંતરને પગલે, આવતા વર્ષે ચોમાસા પહેલા રાજ્યમાં વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય ચિત્તાઓ માટે નવું ઘર બનશે. રાજ્ય મંત્રીમંડળે સાગર જિલ્લાના નૌરાદેહી ખાતે સ્થિત વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્યને વિ...