ડિસેમ્બર 20, 2025 7:12 પી એમ(PM)

views 59

રાજ્યમાં સેક્સ સોર્ટેડ સીમેન દ્વારા પશુઓમાં કૃત્રિમ બીજદાનમાં પાંચ ગણો વધારો થયો

રાજ્યમાં સેક્સ સોર્ટેડ સીમેન દ્વારા પશુઓમાં કૃત્રિમ બીજદાનમાં પાંચ ગણો વધારો થયો છે. સત્તાવાર યાદી અનુસાર સેક્સ સોર્ટેડ સીમેનના એક ડોઝ માટે શરૂઆતમાં પશુપાલકો પાસેથી 300 રૂપિયા સેવા ફી લેવામાં આવતી હતી. જોકે વર્ષ 2024માં રાજ્ય સરકારે આ સેવા ફીમાં 250 રૂપિયાનો ઘટાડો કરી માત્ર 50 રૂપિયા પ્રતિ ડોઝ ફી નિ...

ડિસેમ્બર 20, 2025 7:11 પી એમ(PM)

views 38

બે દિવસ બાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી

આગામી 48 કલાક સુધી રાજ્યના લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો, 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે...

ડિસેમ્બર 20, 2025 2:28 પી એમ(PM)

views 21

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં સશક્ત નારી મેળાને ખુલ્લો મુક્યો.

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં સશક્ત નારી મેળાને ખુલ્લો મુક્યો. શહેરના ઉમિયા મંદિર મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સખી મંડળના સ્ટોલ ઊભા કરાયા જેમાં ઓર્ગેનિક શાકભાજી, કેન્ડલ મેઈકિંગ, ભરતકામ, જ્વેલરી સહિતની વિવિધ ચીજવસ્તુઓ જોવા મળી હતી. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, સખી...

ડિસેમ્બર 20, 2025 2:26 પી એમ(PM)

views 21

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલના તાજપુરા સ્થિત શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું લોકાર્પણ કર્યું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલ જિલ્લાના તાજપુરા સ્થિત શ્રી નારાયણ ગીર ગૌશાળામાં નિર્મિત જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું આજે લોકાર્પણ કર્યું. દરમિયાન તેમણે ગૌ સંવર્ધન અંગે માર્ગદર્શન પણ આપ્યું. આ કેન્દ્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વ્યાજબી ભાવે જીવામૃત અને ઘન જીવામૃત મળતા પ્રાકૃતિક કૃષિનો...

ડિસેમ્બર 20, 2025 2:24 પી એમ(PM)

views 21

સાયબર ગુનેગારો સામે ગુજરાત પોલીસે શરૂ કરેલ “ઓપરેશન મ્યુલ હન્ટ” હેઠળ 534 ફરિયાદ નોંધી 489 આરોપીની ધરપકડ કરવામાં આવી.

સાયબર ગુનેગારો સામે ગુજરાત પોલીસે શરૂ કરેલ “ઓપરેશન મ્યુલ હન્ટ” હેઠળ 534 ફરિયાદ નોંધી 489 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું, પોલીસ તપાસમાં 3 હજાર 422 ગુનાનો પર્દાફાશ થયો છે. દરમિયાન કુલ એક હજાર 708 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં 771 મ્યુલ અકા...

ડિસેમ્બર 20, 2025 2:19 પી એમ(PM)

views 20

મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક યોજાઇ.

મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાની તમામ શાળાના એલર્જીની તકલીફવાળા બાળકો માટે ઈન્હેલર પંપ ખરીદવા માટે 9 લાખ રૂપિયા મંજૂર કરાયા હતા. જિલ્લાના 600 ગામોમાં સર્વે કર્યા બાદ જે ગામોમાં ચોમાસામાં જાહેર માર્ગો ઉપર વધુ પાણી ભરાઈ રહે છે, ત્યાં ડી વોટરલીય પંપ પણ આપવામાં આવશે.

ડિસેમ્બર 20, 2025 2:17 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામને પંદર હજાર 600 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બે દિવસની મુલાકાતે આસામ જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજ્યમાં આશરે 15 હજાર 600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

ડિસેમ્બર 20, 2025 2:29 પી એમ(PM)

views 14

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓને રાહત આપવાના ચુકાદાને દિલ્હી હાઇકોર્ટમાં પડકારાયો

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગની ફરિયાદની નોંધ લેવાનો ઇનકાર કરનાર ટ્રાયલ કોર્ટના આદેશને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. ED એ તેની અરજીમાં ટ્રાયલ કોર્ટના તારણો પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને પ્રિવેન્શન ઓફ મની લ...

ડિસેમ્બર 20, 2025 2:15 પી એમ(PM)

views 29

આસામમાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની ટક્કરથી સાત હાથીના મોત

આજે વહેલી સવારે આસામના હોજાઈ જિલ્લામાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની ટક્કરથી એક ટોળાના સાત હાથીના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ટ્રેનના એન્જિન સહિત પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ મુસાફરોને ઇજા થઈ નથી.નાગાંવ વિભાગીય વન અધિકારી સુહ...

ડિસેમ્બર 20, 2025 2:12 પી એમ(PM)

views 37

તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્નીને 17 વર્ષની કેદની સજા

પાકિસ્તાનની એક કોર્ટે આજે તોશાખાના ભ્રષ્ટાચારના બે અલગ અલગ કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 17 વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસ રાજ્યની ભેટોમાં કથિત છેતરપિંડીનો છે, જે ભૂતપૂર્વ પ્રથમ દંપતીને 2021 માં સાઉદી સરકાર તરફથી મળ્યા હતા. રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષા...