સપ્ટેમ્બર 16, 2025 9:20 એ એમ (AM)
25
રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજના મળસ્કે ચાર વાગ્યા સુધીમાં 19 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી દક્ષિણ ગુજરાતના ડાંગના સુબીરમાં પોણા બે ઇંચ જ્યારે નવસારીના ચિખલીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગ દ્વારા 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આ...