સપ્ટેમ્બર 18, 2025 9:03 એ એમ (AM)

views 16

GST કાઉન્સિલે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડ્યા ત્યારે તેમનું વિઝન સાકાર થયું

આ સ્વતંત્રતા દિવસે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી, પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ આગામી પેઢીના GST સુધારાઓની જાહેરાત કરી હતી. આ મહિનાની ત્રીજી તારીખે, જ્યારે GST કાઉન્સિલે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડ્યા ત્યારે તેમનું વિઝન સાકાર થયું. આજે, આપણે કાપડ ક્ષેત્ર પર એક નજર નાખીએ છીએ...

સપ્ટેમ્બર 18, 2025 9:02 એ એમ (AM)

views 21

છત્તીસગઢમાં, બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢમાં, બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે. જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળ્યા બાદ ગઈકાલે એક અથડામણ થઈ હતી, અત્યાર સુધીમાં, સ્થળ પરથી બે માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. એક રાઇફલ, એક BGL લોન્ચર...

સપ્ટેમ્બર 18, 2025 9:01 એ એમ (AM)

views 26

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં, આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો મૂકાબલો

એશિયા ટી-20 કપ ક્રિકેટમાં, અફઘાનિસ્તાન આજે યુએઈના અબુ ધાબીમાં ગ્રુપ Bની મહત્વપૂર્ણ મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સુપર ફોરમાં સ્થાન મેળવવા માટે અફઘાનિસ્તાને આ મેચ જીતવી પડશે.ગઈકાલે, પાકિસ્તાને ગ્રુપ A મેચમાં યજમાન સંયુક્ત આરબ અમીરાતને 41 રનથી હરાવ્યું. પહ...

સપ્ટેમ્બર 18, 2025 9:00 એ એમ (AM)

views 70

અમેરિકાના પેન્સિલવેનિયામાં ગઈકાલે સાંજે થયેલા ગોળીબારમાં અનેક પોલીસ અધિકારીઓ ઘાયલ

અમેરિકાના ગ્રામીણ એવા મધ્ય પેન્સિલવેનિયામાં ગઈકાલે સાંજે થયેલા ગોળીબારમાં અનેક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, જેમાં ઓછામાં ઓછા બેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વેલસ્પેન યોર્ક હોસ્પિટલના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, બે લોકોની હાલત ગંભીર છે. ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિનું મોત નીપજ્યું છે....

સપ્ટેમ્બર 18, 2025 8:55 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સ્વદેશી બનાવટની વસ્તુઓ ખરીદીને દેશના આર્થિક વિકાસને વધુ મજબૂત બનાવવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, તહેવારોની મોસમ સ્વદેશીના મંત્રને ફરીથી મજબૂત કરવાનો પણ સમય પાકી ગયો છે. ગઈકાલે મધ્યપ્રદેશના ધાર ખાતે શિલાન્યાસ અને વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યા પછી, શ્રી મોદીએ નાગરિકોને ખાતરી કરવા વિનંતી કરી કે તેઓ જે કંઈ ખરીદે છે અથવા વેચે છે તે ભારતમાં બનેલું છે...

સપ્ટેમ્બર 18, 2025 8:55 એ એમ (AM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નમોત્સવ કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રધાનમંત્રીની જીવનગાથા દર્શાવતો મલ્ટીમીડિયા શૉ યોજાયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડ્રોનશો યોજાયો. જેમા ડ્રોનની મદદથી પ્રધા...

સપ્ટેમ્બર 18, 2025 8:27 એ એમ (AM)

views 13

વિધાનસભાની આગામી ચૂંટણીની વ્યૂહરચના ઘડવા આજે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના પ્રવાસે

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલ સાંજથી બિહાર પહોંચ્યા છે. આજે તેઓ રોહતાસ અને બેગુસરાયના 20 જિલ્લાના પાર્ટી સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરશે અને આગામી વિધાનસભા ચૂંટણી માટેની યોજનાઓની ચર્ચા કરશે. આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે NDAની જીત સુનિશ્ચિત કરવા માટે આ બેઠકોમાં ...

સપ્ટેમ્બર 17, 2025 8:00 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં દેશના સૌથી મોટા પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી રાષ્ટ્રવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અને આઠ-મા રાષ્ટ્રીય પોષણ માસ અભિયાનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે ધાર જિલ્લાના ભૈન્સોલા ગામમાં દેશના પહેલા પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ માતૃ વંદના યોજના હેઠળ નાણાકીય સ...

સપ્ટેમ્બર 17, 2025 7:56 પી એમ(PM)

views 41

ચૂંટણી પંચે EVM મતપત્રોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા મતપત્રોની ડિઝાઈન અને પ્રિન્ટીંગની માર્ગદર્શિકામાં સંશોધન કર્યું

ચૂંટણી પંચે EVM મતપત્રોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા મતપત્રોની ડિઝાઈન અને પ્રિન્ટીંગના વર્તમાન માર્ગદર્શિકામાં સંશોધન કર્યું છે. તે મુજબ, EVM મતપત્ર પર ઉમેદવારોની રંગબેરંગી તસવીર છપાશે અને તસવીર ચોખ્ખી દેખાય તે માટે ઉમેદવારના ચહેરાની તસવીર ત્રણ-ચતુર્થાંશ ભાગમાં હશે. તમામ ઉમેદવારો અને નોટાનનું ન...

સપ્ટેમ્બર 17, 2025 7:54 પી એમ(PM)

views 51

અમેરિકી સંસ્થાના અહેવાલ મુજબ, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર યથાવત્ રહેશે

વિશ્વભરમાં ચાલી રહેલી ઉથલ—પાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર યથાવત્ રહેશે. અમેરિકાની ક્રેડિટ ઍન્ડ રૅટિંગ ઍજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના જણાવ્યા મુજબ, ભારતનો કુલ ઘરેલું ઉત્પાદન—GDP વર્તમાન નાણાકીય વર્ષમાં સાડા છ ટકાના દરથી આગળ વધતો રહેશે. ઍજન્સીના અહેવા...