સપ્ટેમ્બર 19, 2025 8:06 પી એમ(PM)
18
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું ઓપરેશન સિંદૂરમાં ભારતીય દળોએ દર્શાવેલી હિંમત એ સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે આદત બની ગઇ છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય દળો દ્વારા દર્શાવવામાં આવેલ સંકલન અને હિંમત એ સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે અપવાદ નથી, પરંતુ એક આદત બની ગઈ છે. શ્રી સિંહ આજે નવી દિલ્હીમાં 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધની 60મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સ્મારક સમારોહમાં નિવૃત્...