જાન્યુઆરી 10, 2025 4:36 પી એમ(PM)

views 13

ક્રેડાઈ દ્વારા ગાંધીનગરમાં ટ્રાય સિટી પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરાયું

ક્રેડાઈ દ્વારા ગાંધીનગરમાં ટ્રાય સિટી પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરાયું છે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

જાન્યુઆરી 10, 2025 4:35 પી એમ(PM)

views 18

ફ્લાવર શોને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ કહ્યું હતું કે ફ્લાવર શોને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સાથે 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ ફ્લાવર શોમાં પ્રિ- વેડિંગ શૂટ કરાવી શકાશે. વેબ સિરીઝ તેમજ મુવી અને એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટેનો સમય સાંજે 6થી રાત્રે 12...

જાન્યુઆરી 10, 2025 4:34 પી એમ(PM)

views 24

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના સરસાણામાં સીટેક્ષ એટલે કે સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–2025’નું આયોજન કરાયું

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે SGCCI દ્વારા સુરતના સરસાણામાં સીટેક્ષ એટલે કે સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–2025’નું આયોજન કરાયું છે. આ એક્સપોનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું. SGCCI દ્વારા યોજાતા ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ...

જાન્યુઆરી 10, 2025 4:31 પી એમ(PM)

views 18

ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય અને વિદેશી ભાષા સહિતના ટૂંકા ગાળાના વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો

ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય અને વિદેશી ભાષા સહિતના ટૂંકા ગાળાના વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાપીઠમાં ભારતની 12 અને વિદેશની 9 ભાષાઓને લગતા વિવિધ કોર્ષ ચાલે છે. આ કોર્ષમાં પ્રવેશ માટે 16 જાન્યુઆરી સધી ઓનલાઈન અરજી કરી શકાશે. વધુ માહિતી સત્તાવાર વેબસાઈટ પરથી મેળ...

જાન્યુઆરી 10, 2025 4:30 પી એમ(PM)

views 18

મહેસાણા રેલવેમથક ખાતે સ્વસંચાલિત ટિકિટ વિતરણ યંત્રના માધ્યમથી લાઈનમાં ઉભા રહ્યાં વિના ટિકિટ મેળવી શકાશે

મહેસાણા રેલવેમથક ખાતે સ્વસંચાલિત ટિકિટ વિતરણ યંત્રના માધ્યમથી લાઈનમાં ઉભા રહ્યાં વિના ટિકિટ મેળવી શકાશે. અમદાવાદ રેલવે મંડળ દ્વારા આ યંત્ર મહેસાણા રેલવેમથકને આપવામાં આવ્યું છે. જે આગામી સપ્તાહમાં શરૂ કરાશે. જેનો મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. જો સ્માર્ટકાર્ડથી ટિકિટ બુક કરવામાં આવશે તો સેવા માટે ચૂકા...

જાન્યુઆરી 10, 2025 2:14 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક પી જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક પી જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મેડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, વિવિધ ભાષામાં જયચંદ્રનના ગીતો આવનારી પેઢીઓ માટે હ્યદયસ્પર્શી રહેશે. શ્રી મોદીએ ઉમેર્યું કે, જયચંદ્રનના અવાજમાં વ્યાપક લાગણીઓનો પડઘો પડે છે.

જાન્યુઆરી 10, 2025 2:12 પી એમ(PM)

views 42

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં કેપ્ટનની અડધી સદીની સહાયથી પ્રવાસી ટીમની સારી શરૂઆત

મહિલા ક્રિકેટમાં ગુજરાતના રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં છેલ્લા મળતા અહેવાલો પ્રમાણે કેપ્ટન ગેબી લુઇસની અડધી સદી સાથે આયર્લેન્ડે ૩૦ ઓવરમાં ૪ વિકેટે ૧૩૩ રન બનાવ્યા છે. અગાઉ આયર્લેન્ડે પ્રથમ બેટ...

જાન્યુઆરી 10, 2025 2:11 પી એમ(PM)

views 22

અમેરિકામાં, લોસ એન્જલસના કેટલાક ભાગોમાં ફેલાયેલી જંગલની ભીષણ આગમાં અંદાજિત 10 લોકોના મોત થયા

અમેરિકામાં, લોસ એન્જલસના કેટલાક ભાગોમાં ફેલાયેલી જંગલની ભીષણ આગમાં અંદાજિત 10 લોકોના મોત થયા છે. આગ વધુ ફેલાતા લોસ એન્જલસ કાઉન્ટીના લગભગ 1 લાખ 80 હજાર રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘરો અને શાળાઓ સહિત 5,300થી વધુ ઇમારતો નાશ પામ્યા હોવાની આશંકા છે. અમેરિકની મનોરંજન રાજધાની તરીકે ઓળ...

જાન્યુઆરી 10, 2025 2:10 પી એમ(PM)

views 19

આજે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા શૂન્ય થઈ જતાં વિમાન અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો

આજે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા શૂન્ય થઈ જતાં વિમાન અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. પ્રયાગરાજ એક્સપ્રેસ, સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ અને શ્રમશક્તિ એક્સપ્રેસ સહિત દિલ્હી જતી લગભગ 26 ટ્રેનો અને 150થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. આ ઉપરાંત 26 જેટલી ટ્રેનોમાં પણ વિલંબ થયો હતો. હવા...

જાન્યુઆરી 10, 2025 2:09 પી એમ(PM)

views 42

જમ્મુ અને કાશ્મીરમાં શીત લહેર સાથે ઠડીનું મોજું ફરી વળ્યું

જમ્મુ અને કાશ્મીરમાં શીત લહેર સાથે ઠડીનું મોજું ફરી વળ્યું છે. શ્રીનગરમાં (-૪.૩) ડિગ્રી જ્યારે પહેલગામમાં (-૧૦) ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે રાત્રિના સમયે આકાશ સ્વચ્છ હોવાને લીધે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે જેના કારણે શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના...