હવામાન

ઓક્ટોબર 23, 2024 2:20 પી એમ(PM)

views 23

ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને તે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. હાલ તે ઓડિશાના દરિયાકાંઠે 3 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે...

ઓક્ટોબર 23, 2024 2:16 પી એમ(PM)

views 32

સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે

સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે. પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ આવતીકાલે દિલ્હીમાં 'ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહી' પહેલની શરૂઆત કરાવશે. પંચાયતી રાજ મંત્રાલય અને ભારતીય હવામાન વિભાગના સહયોગથી ગ્રામ પંચાયતોને પાંચ દિવસની દૈનિક અને કલાકદીઠ હવામાનની આગાહી ચકાસવાની જોગવા...

ઓક્ટોબર 23, 2024 9:23 એ એમ (AM)

views 24

દાના ચક્રવાતને કારણે ઓડિશા તેમજ ઉત્તર – પૂર્વના ભાગોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ઓડિશા તેમજ ઉત્તર – પૂર્વના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ડિપ્રેશનને કારણે ચક્રવાતી તોફાન ‘દાના’ સર્જાતા કાંઠા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દરમિયાન તટિય પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની ...

ઓક્ટોબર 22, 2024 7:21 પી એમ(PM)

views 23

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર રાજ્યમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ ,આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ...

ઓક્ટોબર 22, 2024 3:27 પી એમ(PM)

views 29

બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતને પરિણામે વાવાઝોડું “દાના “ ઓડિશાના કિનારા તરફ આગળ વધ્યું

બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતને પરિણામે વાવાઝોડું “દાના “ ઓડિશાના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જો કે ભારતીય હવામાનવિભાગે હજુ સુધી આ ગંભીર ચક્રવાતના ભારતમાં ક્યા વિસ્તાર ઉપરથી પસાર થશે એ અંગેનીકોઈ સ્પષ્ટતા કરી નથી. જોકે આ ચક્રવાત તોફાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફળ આગળ વધશે અને આજે ડિપ્રેશનમાં તેમજઆવતી...

ઓક્ટોબર 19, 2024 7:11 પી એમ(PM)

views 27

આગામી બે દિવસમાં રાજ્યમાં કેટલાંક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યના અનેક ભાગોમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયાહતા. આ તરફ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ભાગોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે આહવા સહિતના વિસ્તાર...

ઓક્ટોબર 19, 2024 3:00 પી એમ(PM)

views 36

રાજ્યભરમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ

રાજ્યભરમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન આ પ્રકારનું જ વાતાવરણ અનુભવાશે જેમાં મોટેભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તે સાથે જ આગામી 05 દિવસ દરમિયાન ગાજવીજ સાથે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વ...

ઓક્ટોબર 19, 2024 2:23 પી એમ(PM)

views 35

આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટક સહિત દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટક સહિત દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન એજન્સીએ આવતીકાલે અને સોમવારે આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે આ પ્રમાણેનીજ આગાહી કરી છે. ગંગાના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ આ મહિનાની 23 અને 24 તારીખે ભારે વરસા...

ઓક્ટોબર 18, 2024 7:22 પી એમ(PM)

views 23

તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કર્ણાટકમાં આગામી 3થી 4 દિવસ ભારે વરસાદ યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી,કરાઈકલ અને કર્ણાટકમાં મુશળધાર વરસાદ યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રવિવાર અને સોમવારે આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 23 અને 24 ઑક્ટોબરે ગંગાનાપશ્ચિમ બંગાળ અને ઑડિશામાં પણ ભારે વરસાદની સંભાવન...

ઓક્ટોબર 18, 2024 10:54 એ એમ (AM)

views 31

રાજ્યમાં નૈઋત્ય ચોમાસાની વિદાય છતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં નૈઋત્ય ચોમાસાની વિદાય છતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, પોરબંદર, પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.