હવામાન

જુલાઇ 22, 2025 7:01 પી એમ(PM)

views 29

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

જુલાઇ 21, 2025 7:15 પી એમ(PM)

views 23

દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો માછીમારોને આગામી 25 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. ક...

જુલાઇ 21, 2025 1:16 પી એમ(PM)

views 25

આજે કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, બિહાર, છત્તીસગઢ, કેરળ, માહે, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ આગામી 2-3 દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે...

જુલાઇ 21, 2025 2:33 પી એમ(PM)

views 31

રાજ્યમાં વરસાદનું જોર યથાવત્..

રાજ્યમાં વરસાદનું જોર યથાવત્ છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ અમદાવાદ સિટી તાલુકામાં વરસ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 53 ટકાને વટાવી ગયો છે. બીજી તરફ, હવામાન વિભાગે આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ...

જુલાઇ 21, 2025 11:47 એ એમ (AM)

views 23

રાજ્યભરમાં મોડીરાતથી વહેલી સવાર સુધીમાં વરસાદી ઝાપટાં – આગામી સાત દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમા ગઇકાલે સવારે છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા દરમિયાન 113 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળ તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. મોડીરાતથી સવાર સુધીમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.ભાવનગર જિલ્લાના સિહોરમાં પોણા બે ઇ...

જુલાઇ 20, 2025 3:37 પી એમ(PM)

views 24

રાજ્યમાં આજે 73 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જોડિયામાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢનાં માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. મોરબીના ટંકારામાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 52 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયોની સ્થિતિની વાત કરવામાં...

જુલાઇ 20, 2025 9:44 એ એમ (AM)

views 19

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ – જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે છે. દરમ્યાન ગઈકાલે રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના આંકડાઓ મુજબ પોરબંદરના રાણાવાવ અને બનાસકાંઠાના દાંતા તાલુકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ જેટલો...

જુલાઇ 19, 2025 9:26 એ એમ (AM)

views 63

ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 39 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 39 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દાહોદ જીલ્લાના ફતેપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે પણ અમદાવાદ સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે.આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી...

જુલાઇ 19, 2025 8:44 એ એમ (AM)

views 21

આવતીકાલ સુધી કેરળમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે આવતીકાલ સુધી કેરળમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પણ આજે મુશળધાર વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં 24 જુલાઈ સુધી અ...

જુલાઇ 18, 2025 6:55 પી એમ(PM)

views 31

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના છુટાછવાયા સ્થળો પર આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. તો માછીમારોને 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના છે. રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.