વ્યવસાય

ઓગસ્ટ 5, 2024 2:17 પી એમ(PM)

views 44

યુએસ અર્થતંત્રમાં મંદી અને વિદેશી ભંડોળના મંદ પ્રવાહની આશંકા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો

યુએસ અર્થતંત્રમાં મંદી અને વિદેશી ભંડોળના મંદ પ્રવાહની આશંકા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો થયો હતો. શેરબજાર ખુલતાની સાથે જ 2 હજાર 401 પોઈન્ટ ઘટીને 78,580 પર કારોબાર કરી રહ્યુ હતું. વૈશ્વિક બજારોમાં ત્યાંના નબળા વલણોને પરિણામે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 490 પોઈન્ટ ઘટીને 24 હજાર 228 પર પહોંચ્યો હત...

જુલાઇ 1, 2024 4:18 પી એમ(PM)

views 52

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. ભાવમાં ઘટાડાને કારણે દિલ્હીમાં 19 કિલોનાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત એક હજાર 646 રહેશે.ગયા મહિને પણ સિલિન્ડરનાં ભાવ 69 રૂપિયા 50 પૈસા ઘટાડીને એક હજાર 676 રૂપ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.