ડીડી ન્યૂઝ

એપ્રિલ 16, 2025 8:02 પી એમ(PM)

views 32

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ, જિલ્લા પ્રમુખોને જવાબદારી આપી તેમના હાથ વધુ મજબૂત કરવા અનુરોધ કર્યો.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા કાર્યકર્તા સંમેલનમાં સંબોધન કર્યું અને જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા માટે સ્થાનિક નેતાઓને જવાબદારી આપવા પર ભાર મૂક્યો. શ્રી ગાંધીએ કહ્યું કે ગુજરાતે કોંગ્રેસને ગાંધીજી, સરદાર પટેલ જેવા સૌથી મોટા નેતા આપ...

એપ્રિલ 13, 2025 3:20 પી એમ(PM)

views 33

સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યાજાયો હતો

સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યાજાયો હતો.. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે. ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.. બિહા...

એપ્રિલ 13, 2025 3:01 પી એમ(PM)

views 33

જલિયાવાલા બાગના શહિદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલી અર્પી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ વર્ષ ૧૯૧૯માં આજના દિવસે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ કરતા કહ્યું કે તેમના બલિદાનથી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્ર...

એપ્રિલ 13, 2025 3:02 પી એમ(PM)

views 29

ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ નહીં છોડે તો પરિણામ ભોગવવા ટ્રમ્પની ચીમકી

પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તે પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડશે નહીં,તો તેને પરિણામોનો સામનો કરવો પડી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે ઈરાન ક્યારેય પરમાણુ શ...

એપ્રિલ 13, 2025 3:03 પી એમ(PM)

views 30

પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. પશ્ચિમ બંગાળના ડી. જી. પી. એ માહિતી આપી હતી કે પરિસ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ નિયંત્રણમાં છે અને તેની ઉપરબાજ નજર  રાખવામાં આવી રહી છે. ડી. ...

એપ્રિલ 8, 2025 7:47 પી એમ(PM)

views 28

જયપુરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટ કેસમાં ચાર આતંકવાદીઓને આજીવન કેદની સજા

જયપુરની વિશેષ  અદાલતે 17 વર્ષ પહેલાં જયપુરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોનાકેસમાં ચાર આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ખાસ અદાલતના ન્યાયાધીશ રમેશકુમાર જોશીએ આજે સજા સંભળાવી છે. 4 એપ્રિલના રોજ, કોર્ટે સૈફુરરહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી અને શાહબાઝ અહેમદને દોષિત ઠેરવ્યાહતા. 600 પાનાના...

એપ્રિલ 8, 2025 7:44 પી એમ(PM)

views 29

આઇપીએલનીમેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે લખનૌ સુપર જાયન્ટસનો રોમાંચક વિજય

IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેલખનઉ સુપર જાયન્ટ્સનો 4 રનથી રોમાંચક વિજય થયો છે.  લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ બેટિંગ 20 ઓવરમાં3 વિકેટે 238 રન બનાવ્યા હતા, 239 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં કોલકાતા નાઈટ રાઈડર્સનીટીમે 20 ઓવરમાં 7 વિકેટે 234 રન બનાવ્યા હતા. આજે બીજા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સસામે...

એપ્રિલ 8, 2025 1:38 પી એમ(PM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મુદ્રા યોજનાએ અસંખ્ય લોકોને ઉદ્યોગસાહસિકતા કૌશલ્ય દર્શાવવાની તક આપી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, દરેક મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકને ધિરાણની સુવિધા મળે અને વિકાસની તક મળે તે માટે તેમની સરકાર એક મજબૂત માળખું સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ થવા અંગે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુમા...

એપ્રિલ 8, 2025 1:32 પી એમ(PM)

views 48

આજથી દેશભરમાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આજથી પોષણ પખવાડિયાની ઉજવણી શરૂ કરી છે. દેશભરમાંથી કુપોષણ દૂર કરવાની સરકારની પ્રતિબધ્ધતાનાં ભાગ રૂપે આયોજિત આ કાર્યક્રમ 22 એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી પખવાડિયાનાં પ્રથમ સપ્તાહમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન...

એપ્રિલ 8, 2025 1:28 પી એમ(PM)

views 21

ગઈકાલનાં ભારે કડાકા બાદ ભારતીય બજારોના સૂચકાંકો તેજીમાં

શેરબજારમાં ગઇકાલના ભારે કડાકા બાદઆજે સુધારો જોવા મળ્યો હતો.. આજે સવારે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યુ હતું... વૈશ્વિકબજારોમાં સકારાત્મક પ્રતિસાદને કારણે સેન્સેક્સ એક હજાર એક સો પોઇન્ટ કરતાં વધુ ઉછળ્યોહતો.. જ્યારે નિફટીમાં પણ પાંચસો પોઇન્ટ સુધીનો ઉછાળો નોંધાયો હતો..ટાઇટન, લાર્સન એન્ડ ટુબ્રો  સહિતના શેરોમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.