ડિસેમ્બર 8, 2025 8:46 એ એમ (AM)

views 23

યુનેસ્કો આંતરસરકારી સમિતિનું 20મું સત્ર આજથી નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે શરૂ થશે

યુનેસ્કો આંતરસરકારી સમિતિનું 20મું સત્ર આજથી નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે શરૂ થશે. યુનેસ્કોમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ વિશાલ વી. શર્મા આ સત્રની અધ્યક્ષતા કરશે.ભારતે, આ વર્ષે યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદી માટે પ્રકાશ, ભાઈચારા, કરુણા અને સામુદાયિક ઉજવણીના તહેવાર દિવાળીને નામાંકિત કરી છે. કે...

ડિસેમ્બર 8, 2025 8:00 એ એમ (AM)

views 30

ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતે શ્રીલંકાને 300 મેટ્રિક ટન રાહત સામગ્રી મોકલી

ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારત દ્વારા શ્રીલંકામાં 300 મેટ્રિક ટન કટોકટી રાહત સામગ્રી મોકલવામાં આવી છે.

ડિસેમ્બર 8, 2025 7:58 એ એમ (AM)

views 16

ગોવા આગ ઘટનામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી

ગોવા પોલીસે અરપોરા નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગ બાદ ક્લબના જનરલ મેનેજર અને ત્રણ કર્મચારીઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે, આ ઘટનામાં 25 લોકો માર્યા ગયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા. એક પત્રકાર પરિષદને સંબોધતા, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. મુખ્યમંત્રીએ ...

ડિસેમ્બર 8, 2025 7:57 એ એમ (AM)

views 15

ભારત અને યુરોપિયન યુનિયન આજે નવી દિલ્હીમાં મુક્ત વેપાર કરાર પર ફરી વાટાઘાટો શરૂ કરશે

ભારત અને યુરોપિયન યુનિયન આજે નવી દિલ્હીમાં મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો ફરી શરૂ કરશે.આ બે દિવસીય વાટાઘાટોનુ સત્ર યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને આગળ વધારશે. ઇન્ડિયા વર્લ્ડ એન્યુઅલ સમિટ 2025 ને સંબોધતા, ભારતમાં યુરોપિયન યુનિયન રાજદૂત હર્વે ડેલ્ફિને જણાવ્યું હતું કે વર્તમાન વાટા...

ડિસેમ્બર 8, 2025 7:42 એ એમ (AM)

views 22

લોકસભામાં આજે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ” પર એક ખાસ ચર્ચા યોજાશે

રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આજે લોકસભામાં એક ખાસ ચર્ચા શરૂ થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે. ચર્ચા માટે દસ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ચર્ચા બપોરે ૧૨ વાગ્યે શરૂ થશ...

ડિસેમ્બર 8, 2025 7:41 એ એમ (AM)

views 19

‘વિકાસ તેમજ વારસો’ ભારતની સાંસ્કૃતિક પ્રતિબદ્ધતાનું પ્રતીક- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત માટે જ્ઞાન અને સમુદાયના સતત પ્રવાહનું પ્રતીક વારસો છે. શ્રી મોદીએ નવી દિલ્હીમાં યુનેસ્કો આંતર-સરકારી સમિતિના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે 20મા સત્રના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના સંદેશમાં આ મુજબ જણાવ્યું.તેમણે કહ્યું કે ભારતનું "વિકાસ તેમજ વારસો" નું...

ડિસેમ્બર 8, 2025 7:39 એ એમ (AM)

views 29

પુરુષ હોકીમાં, ભારતે પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-2થી હરાવ્યું

પુરુષોની હોકીમાં, ભારતે ગઈકાલે ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 5-2થી હરાવ્યું.ભારત તરફથી શૈલાનંદ લાકરા, આદિત્ય લાલગે, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ અને દિલપ્રીત સિંહે ગોલ કર્યા, જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી મુસ્તફા કેસિયમ અને વિવે મબાતાએ ગોલ કર્યા.બીજી મેચ આજે રાત્રે 8:30 વાગ્ય...

ડિસેમ્બર 7, 2025 7:58 પી એમ(PM)

views 22

રાષ્ટ્રીય ગીત વંદેમાતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં આવતીકાલે ખાસ ચર્ચા થશે

રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં આવતીકાલે ખાસ ચર્ચા શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં આ ચર્ચા શરૂ કરશે. ગયા અઠવાડિયે આ અંગે માહિતી આપતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે આખા દિવસની ચર્ચા બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્...

ડિસેમ્બર 7, 2025 7:56 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંક સમયમાં અમદાવાદ વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ ટૂંક સમયમાં વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર પહોંચશે અને 2036 ઓલિમ્પિક રમતોના યજમાન અધિકારો મેળવશે. શ્રી શાહે અમદાવાદમાં એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હૂત કર્યા પછી જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. શ્...

ડિસેમ્બર 7, 2025 7:55 પી એમ(PM)

views 20

દિલ્હી વિમાનીમથકે મુસાફરોને મુસાફરી કરતા પહેલા તેમની એરલાઇન સાથે ફ્લાઇટ્સની જાણકારીની તપાસ કરવાની સલાહ આપી

દિલ્હી વિમાનીમથકે મુસાફરોને વિમાનીમથક પર મુસાફરી કરતા પહેલા તેમની એરલાઇન સાથે છેલ્લામાં છેલ્લી ફ્લાઇટ્સની જાણકારીની તપાસ કરવાની સલાહ આપી છે. કારણ કે ઇન્ડિગો ફ્લાઇટ્સ હજુ પણ મોડી પડી શકે છે. દરમિયાન, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઇન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારી પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિ...