ડિસેમ્બર 18, 2025 7:49 પી એમ(PM)

views 28

અમેરિકા તાઈવાનને 10 અબજ ડૉલરથી વધુના શસ્ત્રોનું વેચાણ કરશે.

ટ્રમ્પ વહીવટી તંત્રએ તાઈવાનને દસ અબજ ડૉલરથી વધુના મોટા શસ્ત્ર જથ્થાના વેચાણની જાહેરાત કરી છે. અમેરિકાના આ પગલાંથી ચીનને આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે ગત રાત્રે 82 ઉચ્ચ ગતિશીલતાની દારૂગોળા રૉકેટ પ્રણાલિ અને 420 સૅના મિસાઈલ પ્રણાલિ સહિત આઠ હથિયાર વેચાણ સમજૂતી કરારની જાહેરાત કરી. આ...

ડિસેમ્બર 18, 2025 7:48 પી એમ(PM)

views 21

દુબઈમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમે વર્તમાન વિજેતા કૅન્યાને હરાવી રૉલબૉલ વિશ્વકપનો ખિતાબ જીત્યો.

દુબઈમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમે વર્તમાન વિજેતા કૅન્યાને હરાવી રૉલબૉલ વિશ્વકપનો ખિતાબ જીતી લીધો છે. પુરુષ ટીમે કૅન્યાને 11—10થી હરાવી પાંચમી વખત ખિતાબ જીત્યો છે. જ્યારે મહિલા ટીમે કેન્યાને ત્રણ—બેથી હરાવી ત્રીજી વખત ફાઈનલ મુકાબલો પોતાના નામે કર્યો છે.

ડિસેમ્બર 18, 2025 7:53 પી એમ(PM)

views 27

વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 લોકસભામાં પસાર- ગ્રામીણ પરિવારને 125 દિવસના વેતનની બાંહેધરી

લોકસભામાં આજે વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર કરાયો. આ ખરડો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરન્ટી અધિનિયમ – મનરેગા 2005નું સ્થાન લેશે. આ ખરડાનો ઉદ્દેશ વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ ...

ડિસેમ્બર 18, 2025 7:16 પી એમ(PM)

views 25

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ભરતીની તૈયારી કરતા યુવાનો માટે પોલીસના મેદાન ખુલ્લા મુકાશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે પોલીસના મેદાન ખુલ્લા મૂકાશે. અમદાવાદ ખાતેના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરતાં શ્રી સંઘવીએ જણાવ્યું, પોલીસની તૈયારી કરતા યુવાનો માટે કોચ તેમજ ફિઝિયોથેરાપિસ્ટની વ્યવસ્થા પણ કરાશે.

ડિસેમ્બર 18, 2025 7:56 પી એમ(PM)

views 72

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની મુસદ્દા મતદાર યાદી આવતીકાલે પ્રસિદ્ધ થશે

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની મુસદ્દા મતદાર યાદી આવતીકાલે પ્રસિદ્ધ થશે. મતદારો મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in, વોટર પોર્ટલ : voters.eci.gov.in, ECINET App, BLO પાસેથી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી પોતાનું નામ ચકાસી શકશે. મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ...

ડિસેમ્બર 18, 2025 7:14 પી એમ(PM)

views 16

ગુજરાત પોલીસને એક મહિનામાં 901 જેટલા ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે પોલીસના મેદાન ખુલ્લા મૂકાશે. અમદાવાદ ખાતેના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરતાં શ્રી સંઘવીએ જણાવ્યું, પોલીસની તૈયારી કરતા યુવાનો માટે કોચ તેમજ ફિઝિયોથેરાપિસ્ટની વ્યવસ્થા પણ કરાશે.

ડિસેમ્બર 18, 2025 7:10 પી એમ(PM)

views 41

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમના સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ નાગરિકોએ કુલ 3 હજાર 778 કરોડ રૂપિયાની સબસિડીનો લાભ મેળવ્યો છે. આ યોજનામાં 65 હજાર 233 રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપન સાથે સુરત જિલ્લો અગ્રેસર રહ્યો છ...

ડિસેમ્બર 18, 2025 3:30 પી એમ(PM)

views 18

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાબરકાંઠાના હિમ્મતનગર શહેરી વિકાસ સત્તામંડળ – હુડા મુદ્દે સંબંધિત ગામના આગેવાન અને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ.

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાબરકાંઠાના હિમ્મતનગર શહેરી વિકાસ સત્તામંડળ – હુડા મુદ્દે સંબંધિત ગામના આગેવાન અને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ. તેમાં હુડા મુદ્દે રજૂઆત માટે આવેલા આગેવાનોના તમામ મુદ્દાને સાંભળી રાજ્ય સરકારે હાલ હુડા બનાવવાના નિર્ણયને સ્થગિત કર્યો છે. આ અંગે નાયબ મ...

ડિસેમ્બર 18, 2025 3:26 પી એમ(PM)

views 22

ડાંગ જિલ્લાના 173-ડાંગ વિધાનસભા મતદાર વિભાગના બે લાખ એક હજાર 682 મતદારો પૈકી એક લાખ 90 હજાર 561 મતદારોના ગણતરી પત્રક ડિઝિટાઈઝ કરાયા.

ડાંગ જિલ્લાના 173-ડાંગ વિધાનસભા મતદાર વિભાગના બે લાખ એક હજાર 682 મતદારો પૈકી એક લાખ 90 હજાર 561 મતદારોના ગણતરી પત્રક ડિઝિટાઈઝ કરાયા છે. તેમજ ગણતરી દરમિયાન ત્રણ હજાર 963 મતદારો મૃત, 5 હજાર 562 સ્થળાંતરિત, 551 ડુપ્લિકેટ, 979 ગેરહાજર તથા 66 અન્ય કેટેગરી એમ મળીને કુલ 11 હજાર 121 મતદારોનો “Uncollectable”...

ડિસેમ્બર 18, 2025 3:22 પી એમ(PM)

views 11

લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે ગૅરન્ટી – વિકસિત ભારત – જી રામ જી ખરડો પસાર કરાયો.

લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે ગૅરન્ટી – વિકસિત ભારત – જી રામ જી ખરડો પસાર કરાયો છે. આ કાયદો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરન્ટી અધિનિયમ 2005નું સ્થાન લેશે. આ ખરડા અંગે સાબરકાંઠાના જેઠીપુરા ગામના સરપંચ એહસાન અલી હસને પ્રતિક્રિયા આપી.