સપ્ટેમ્બર 14, 2025 8:07 પી એમ(PM)
23
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ તેમજ પાંચ-માં અખિલ ભારતીય રાજભાષા સંમેલનને આજે ખૂલ્લું મૂકતા તેમણે સમયની સાથે હિન્દીને વધુ લચીલી બનાવવા અને હિન્દી તથા પ્રાદેશિક ભાષાઓના સહ-અસ્તિત્વ...