સપ્ટેમ્બર 15, 2025 4:03 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા મેરેથૉન યોજાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા મેરેથૉન યોજાશે. સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત દેશભરમાં 75 મેરેથૉન દોડનું આયોજન કરાયું છે. તે મુજબ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, સુરત, ગાંધીનગર, વલસાડ, આણંદ, જુનાગઢ અને જામનગર એમ 10 શહેરમાં આ દોડ યોજાશે. નશામુક...

સપ્ટેમ્બર 15, 2025 4:01 પી એમ(PM)

views 20

વસ્તુ અને સેવા કર – GST પરિષદે કર માળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.

વસ્તુ અને સેવા કર - GST પરિષદે કર માળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. આ ફેરફારથી ઑટો મૉબાઈલ ક્ષેત્રને મોટો લાભ થશે. તેનાથી નાની કારની ખરીદી પરના જીએસટીમાં 10 ટકાનો ઘટાડો થતાં કારની કિંમત ઘટશે. આકાશવાણી સાથે વાત કરતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વડોદરાના ભાવિન પટેલે પોતાના પ્રતિ...

સપ્ટેમ્બર 15, 2025 3:59 પી એમ(PM)

views 19

અમદાવાદમાં યોજાશે વિશ્વનો સૌથી મોટો- મેગા રક્તદાન કેમ્પ…

આગામી 17 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે ઇતિહાસ રચાવાનો છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) દ્વારા આયોજિત "રક્તદાન અમૃત મહોત્સવ 2.0" અંતર્ગત વિશ્વનું સૌથી મોટું મેગા રક્તદાન કેમ્પ યોજાશે. દેશભરના કેમ્પનું વર્ચુઅલ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશ...

સપ્ટેમ્બર 15, 2025 2:41 પી એમ(PM)

views 17

સર્વોચ્ચ અદાલતે વક્ફ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કરીને વક્ફ સુધારા અધિનિયમ, 2025ની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી.

સર્વોચ્ચ અદાલતે વકફ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે પરંતુ વકફ સુધારા અધિનિયમ, 2025ની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી દીધી છે. વકફ તરીકે મિલકત સમર્પિત કરતા પહેલા વ્યક્તિને પાંચ વર્ષ માટે મુસ્લિમ હોવા જરૂરી હોવાની કલમ પર સ્ટે આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્ય સરકારો આવી શરતો નક્કી કરવ...

સપ્ટેમ્બર 15, 2025 2:40 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી આજે કોલકતામાં સંયુક્ત કમાન્ડર્સ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં વિજય દુર્ગ ખાતે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડ મુખ્યાલયમાં સંયુક્ત કમાન્ડર્સ સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે સાંજે કોલકાતા પહોંચ્યા હતા અને...

સપ્ટેમ્બર 15, 2025 2:37 પી એમ(PM)

views 28

વેપાર, ટેરિફ અને ટેકનોલોજી અંગે સ્પેનનાં મેડ્રિડમાં અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચે આજે ફરી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થશે.

વેપાર, ટેરિફ અને ટેકનોલોજી અંગે સ્પેનમાં અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચે આજે ફરી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો શરૂ થશે. ગઈકાલે સ્પેનના વિદેશ મંત્રાલય ખાતે છ કલાક ચાલેલી બેઠક બાદ આ ચર્ચાઓ થઈ રહી છે, જેમાં અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટ અને વ્યાપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર તથા ચીનના ઉપ પ્રધાનમંત્રી હી લિફેં...

સપ્ટેમ્બર 15, 2025 2:36 પી એમ(PM)

views 64

UPI વપરાશકર્તાઓ આજથી એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકશે.

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ - UPI વપરાશકર્તાઓ આજથી એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકશે. ગત મહિને ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ NPCI દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, નવા UPI નિયમો ભારતીય વપરાશકર્તાઓ માટે ઉચ્ચ-મૂલ્યની ડિજિટલ ચુકવણીઓને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટ...

સપ્ટેમ્બર 15, 2025 12:31 પી એમ(PM)

views 22

ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.આજથી 17 સપ્ટેમ્બર દરમિયાન સુરત ,નવસારી અને તાપીમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે ભાવનગર, અમરેલી,ગીર સો...

સપ્ટેમ્બર 15, 2025 12:30 પી એમ(PM)

views 12

રાજ્યભરના 23 જિલ્લાઓના એક હજાર 384 કેન્દ્રો ઉપર મહેસૂલ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત મહેસૂલ તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં કુલ 1 હજાર 384 કેન્દ્ર પર લેવાઈ હતી. પરીક્ષા માટે 3 લાખ 99 હજાર ઉમેદવારોએ પ્રવેશપત્ર ડાઉનલોડ કર્યા હતા.પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ વખતે કડક પગલા...

સપ્ટેમ્બર 15, 2025 12:29 પી એમ(PM)

views 11

વિવિધ પાસાઓના અભ્યાસ માટે ઉદ્યોગ અંગેની સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ ગિફ્ટ સિટીની મુલાકાત લીધી

ઉદ્યોગ પરની સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ હબના વિવિધ પાસાઓનો વ્યાપક અભ્યાસ કરવા માટે ગઈકાલે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. સમિતિના સભ્યોને ગિફ્ટ સિટીના મોડલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરના માળખાગત સુવિધાઓ, ટકા...