સપ્ટેમ્બર 21, 2025 2:13 પી એમ(PM)

views 20

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવતીકાલે વેપાર વાટાઘાટો માટે અમેરિકા જશે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવતીકાલે વેપાર વાટાઘાટો માટે અમેરિકા જશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાતનો હેતુ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોને આગળ વધારવાનો અને પરસ્પર લાભદાયી કરારને અંતિમ સ્વરૂપ આપવાનો છે. મંત્રાલયે જણાવ્યું કે, અમેરિકા વેપ...

સપ્ટેમ્બર 21, 2025 2:12 પી એમ(PM)

views 19

ગ્રાહક બાબતોના વિભાગે આગામી પેઢીના GST સુધારાના ભાગરૂપે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર GST ફરિયાદ નિવારણ સુવિધા શરૂ કરી

ગ્રાહક બાબતોના વિભાગે આગામી પેઢીના GST સુધારાના ભાગ રૂપે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર GST ફરિયાદ નિવારણ સુવિધા શરૂ કરી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવતીકાલથી અમલમાં આવતા સુધારેલા GST દરો અને મુક્તિઓ બાદ ગ્રાહકોને મુઝવતા પ્રશ્નો અને ફરિયાદોને ઉકેલવા...

સપ્ટેમ્બર 21, 2025 2:11 પી એમ(PM)

views 25

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે દુબઇ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી ભર્યો મૂકાબલો

દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના બીજા સુપર ફોર મેચમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ બીજો મુકાબલો હશે. ગયા અઠવાડિયે ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાન પર સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આજની મેચ...

સપ્ટેમ્બર 21, 2025 2:09 પી એમ(PM)

views 22

બેડમિન્ટનમાં, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી આજે દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને સીઓ સ્યુંગ જે સામે રમશે.

બેડમિન્ટનમાં, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી આજે ચીનના શેનઝેન ખાતે ચાઇના માસ્ટર્સના મેન્સ ડબલ્સની ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને સીઓ સ્યુંગ જે સામે રમશે. ભારતીય જોડીએ ગઈકાલે સેમિફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન મલેશિયાના એરોન ચિયા અને સોહ વોઈ યિકને 21-17, 21-14 થી હરાવ્યા...

સપ્ટેમ્બર 21, 2025 3:45 પી એમ(PM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેપારી અને ગ્રાહકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પર ભાર આપ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેપારી અને ગ્રાહકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પર ભાર આપ્યો. અમરેલી જિલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા અને “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમને સંબોધતા આજે શ્રી પટેલે કહ્યું, રાજ્યની સહકારી સંસ્થાઓએ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે. અમરેલી સહિત સ...

સપ્ટેમ્બર 21, 2025 11:17 એ એમ (AM)

views 23

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે દુબઇ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો

દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના બીજા સુપર ફોર મેચમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ બીજો મુકાબલો હશે. ગયા અઠવાડિયે ગ્રુપ-સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાન પર સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આજની મેચ...

સપ્ટેમ્બર 21, 2025 11:16 એ એમ (AM)

views 28

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજથી મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજથી મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જશે. આ ઉત્તર આફ્રિકન રાષ્ટ્રની રક્ષા મંત્રીની પહેલી મુલાકાત હશે, જે ભારત અને મોરોક્કો વચ્ચે વધતા વ્યૂહાત્મક જોડાણને વધઉ સુદ્રઢ કરશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિંહે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન, શ્રી સિંહ તેમના મોરોક્કન સમકક્ષ,...

સપ્ટેમ્બર 21, 2025 11:16 એ એમ (AM)

views 15

આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પુનરોચ્ચાર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી શાહે કહ્યું કે સરકારના પ્રયાસોને કારણે, છેલ્લા દાયકામાં પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો સહિત ત્રણ મુખ્ય પ્રદેશોમાં હિંસક ઘટનાઓમ...

સપ્ટેમ્બર 21, 2025 11:17 એ એમ (AM)

views 22

એક લાખ ડોલર ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવશે તેવી નવી H-1B વિઝા નીતિ અંગે અમેરિકાએ સ્પષ્ટતા કરી

અમેરિકાએ તેની નવી H-1B વિઝા નીતિ અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. આ નીતિએ ટેકનોલોજી ઉદ્યોગમાં મૂંઝવણ અને ચિંતા પેદા કરી છે. સ્પષ્ટતામાં જણાવાયું છે કે એક લાખ ડોલર ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવશે અને તે "એક વખત" ચુકવણી હશે. આજે નવી નીતિ અમલમાં આવે તેના કલાકો પહેલાં, વ્હાઇટ હાઉસના પ્રેસ સ...

સપ્ટેમ્બર 21, 2025 11:13 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર ચિપ્સથી લઈને જહાજો સુધીના તમામ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનના મહત્વ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા કહ્યું કે ભારતનો સૌથી મોટો દુશ્મન વિદેશી દેશો પરની તેની નિર્ભરતા છે જેથી દેશે તેનાથી મુક્ત થવું જોઈએ. તેમણે સેમિકન્ડક્ટર ચિપ્સથી લઈને જહાજો સુધીના તમામ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનના મહત્વ પર પ્રકાશ પાડ્યો. ગઈકાલે ગુજરાતના ભાવનગરમાં "સમુદ્રથી સ...