સપ્ટેમ્બર 23, 2025 7:10 પી એમ(PM)

views 20

રાજ્યભરમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન હેઠળ ગત છ દિવસમાં કુલ 51 હજાર 764 જેટલી આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ

રાજ્યભરમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન હેઠળ ગત છ દિવસમાં કુલ 51 હજાર 764 જેટલી આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ. દરમિયાન 28 લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી આઠ લાખ 95 હજાર 613 જેટલા પ્રયોગશાળા પરિક્ષણ અને 37 હજાર 141 જેટલા એક્સ-રૅ રિપોર્ટ કરાયા. જ્યારે...

સપ્ટેમ્બર 23, 2025 7:05 પી એમ(PM)

views 37

દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, ત્યારબાદ અન્ય જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. દરમિયાન ગાજવીજ સાથે 30-થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે માછીમારો માટે કોઈ ચેતવણી ન હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

સપ્ટેમ્બર 23, 2025 7:04 પી એમ(PM)

views 30

બોટાદનાં યોગ સ્પર્ધક ફાતિમા હિરાણી વિએતનામમાં વિશ્વ યોગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

બોટાદનાં યોગ સ્પર્ધક ફાતિમા હિરાણી યોગાસન ક્ષેત્રે રાષ્ટ્રીય વિજેતા બન્યાં છે. હવે તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરવા વિએતનામ ખાતે વિશ્વ યોગ સ્પર્ધામાં ભાગ લેશે. શાળામાં ભણતી વખતે તેમણે યોગનું આકર્ષણ અને માર્ગદર્શકની પ્રેરણાથી તાલીમ અને સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી તેમણે નવ વખત રાષ્...

સપ્ટેમ્બર 23, 2025 3:20 પી એમ(PM)

views 25

બોટાદનાં ફાતિમા હિરાણી યોગાસન ક્ષેત્રે રાષ્ટ્રીય વિજેતા બન્યાં.

બોટાદનાં ફાતિમા હિરાણી યોગાસન ક્ષેત્રે રાષ્ટ્રીય વિજેતા બન્યાં છે. હવે તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરવા વિએતનામ વિશ્વ યોગ સ્પર્ધામાં ભાગ લેશે. સામાન્ય પરિવારનાં આ ખેલાડીમાં શૈક્ષણિક કાર્ય સાથે યોગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ગત 12 વર્ષથી તેઓ અનેક સ્પર્ધામાં વિજેતા બન્યાં છે. તેમાં નવ વખત રાષ્ટ્ર...

સપ્ટેમ્બર 23, 2025 3:19 પી એમ(PM)

views 18

આસ્થા અને ઉત્સાહ સાથે રાજ્યભરમાં આદ્યશક્તિની આરાધનાનાં પાવન પર્વ નવરાત્રિનો ગઇકાલથી પ્રારંભ..

આસ્થા અને ઉત્સાહ સાથે રાજ્યભરમાં આદ્યશક્તિની આરાધનાનાં પાવન પર્વ નવરાત્રિનો ગઇકાલથી પ્રારંભ થતાં જ શેરીઓ અને પાર્ટીપ્લોટમાં ખેલૈયાઓ રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં કેસરિયા ગરબાનો રંગારંગ શુભારંભ થયો છે. પ્રથમ નોરતે ધારાસભ્ય સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓએ માઁ અંબાની આરાધના કરી હતી. સાબરકાંઠ...

સપ્ટેમ્બર 23, 2025 3:18 પી એમ(PM)

views 50

હવામાન ખાતાએ આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી…

હવામાન ખાતાએ આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગરહવેલી સહિતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદ અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગાજવીજ સાથે 30-થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જોકે, 24 કલાકમાં અન્ય જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા હોવાનું હવ...

સપ્ટેમ્બર 23, 2025 2:26 પી એમ(PM)

views 42

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ વધારાના LPG કનેક્શન આપવાનો સરકારનો નિર્ણય.

સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ વધારાના LPG કનેક્શન આપવાનો નિર્ણય લીધો છે. નવરાત્રીના પહેલા દિવસે મહિલા લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારનું આ પગલું તેમને આ પવિત્ર તહેવારનો આનંદ તો આપશે જ, પરંતુ મહિલા સશક્તિકરણ માટેના સંકલ...

સપ્ટેમ્બર 23, 2025 2:24 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સ્ટાર્ટ અપ પ્રધાનમંત્રીના માઇન્ડ ટૂ માર્કેટના મંત્રને ચરિતાર્થ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદને ખૂલ્લી મુકી. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે કહ્યું, દેશમાં ગત એક દાયકામાં સ્ટાર્ટ—અપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેના પરિણામે ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટા સ્ટાર્ટ-અપ માળખું બન્યો છે. શ્રી શાહે...

સપ્ટેમ્બર 23, 2025 1:53 પી એમ(PM)

views 20

ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ રેકોર્ડમાં જાતિ આધારિત રાજકીય રેલીઓ, જાહેર પ્રદર્શનો અને જાતિ સંબંધિત પ્રતિકો પર પ્રતિબંધ મૂક્યો

ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ રેકોર્ડમાં જાતિ આધારિત રાજકીય રેલીઓ, જાહેર પ્રદર્શનો અને જાતિ સંબંધિત પ્રતીકો પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે તેને જાહેર વ્યવસ્થા અને રાષ્ટ્રીય એકતા માટે ખતરો ગણાવ્યો હતો. કાર્યકારી મુખ્ય સચિવ દીપક કુમાર દ્વારા તમામ જિલ્લા અધિકારીઓ, સચિવો અને પોલીસ વડાઓને જારી કરાયેલ આ નિર્દે...

સપ્ટેમ્બર 23, 2025 1:52 પી એમ(PM)

views 29

રશિયાના રાષ્ટ્રપતિએ અમેરિકા સાથેના આગામી ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહેલા પરમાણુ શસ્ત્ર મર્યાદા કરારને વધુ એક વર્ષ માટે લંબાવવાની તૈયારી દર્શાવી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથેના આગામી ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહેલા પરમાણુ શસ્ત્ર મર્યાદા કરારને વધુ એક વર્ષ માટે લંબાવવાની તૈયારી દર્શાવી છે. તેમણે અમેરિકને આ કરારનું પાલન કરવા અપીલ કરી છે. શ્રી પુતિને કહ્યું કે 2010માં હસ્તાક્ષર કરાયેલા ન્યૂ START કરારને સમાપ્ત થવા દેવાથી અસ્થિરત...