સપ્ટેમ્બર 25, 2025 2:23 પી એમ(PM)

views 22

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં આર્મી હેડક્વાર્ટર ખાતે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું. આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે 'સ્વચ્છ ભારત અભિયાન' જે રીતે ક્રાંતિના રૂપમાં દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચ્યું છે તે અદ્ભુત છે. તેમણે ઉમેર્યું કે દેશ આજે તે ક...

સપ્ટેમ્બર 25, 2025 2:02 પી એમ(PM)

views 33

BCCI એ પાકિસ્તાની ક્રિકેટરો સાહિબજાદા ફરહાન અને હરિસ રૌફ સામે તેમના અયોગ્ય વર્તન બદલ ફરિયાદ નોંધાવી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCI એ 21 સપ્ટેમ્બરના રોજ એશિયા કપના સુપર ફોર મુકાબલા દરમિયાન પાકિસ્તાની ક્રિકેટરો સાહિબજાદા ફરહાન અને હરિસ રૌફ સામે તેમના અયોગ્ય વર્તન બદલ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. ભારતીય ટીમે ગેરવર્તણૂક બદલ બંને ખેલાડીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પાકિસ્તાનની ઇનિંગ દરમિયા...

સપ્ટેમ્બર 25, 2025 3:30 પી એમ(PM)

views 25

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આજે ગાંધીનગરથી 28 પ્રદેશ વિભાગમાં ફૉરેસ્ટ સૉઇલ હૅલ્થકાર્ડનું વિમોચન કર્યું.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આજે ગાંધીનગરથી 28 પ્રદેશ વિભાગમાં ફૉરેસ્ટ સૉઇલ હૅલ્થકાર્ડનું વિમોચન કર્યું. ગાંધીનગરથી તેનું વિમોચન કરતા શ્રી બેરાએ આ કાર્ડ રાજ્યના વન વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવતા કહ્યું, આ માટે રાજ્યના વિવિધ 444 સ્થાન પરથી ત્રણ અલગ અલગ ઊંડાઈએથી એક હજાર 215 જેટલા મ...

સપ્ટેમ્બર 25, 2025 9:22 એ એમ (AM)

views 18

પોરબંદર સ્ટેશનથી ઊપડતી પોરબંદર–શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ આજે અમદાવાદ જંકશન સ્ટેશનથી ઉપડશે

પોરબંદર સ્ટેશનથી ઊપડતી પોરબંદર–શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ આજે પોરબંદરને બદલે અમદાવાદ જંકશન સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન અમદાવાદ જંકશનથી સાંજે 5 વાગીને 40 મિનિટે પ્રસ્થાન કરશે.પેયરિંગ રેકમાં થયેલા વિલંબને કારણે આ ટ્રેનને પોરબંદર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરાઇ છે. રેલ્વે દ્વારા મુસાફરોને આ ફેરફાર ધ્...

સપ્ટેમ્બર 25, 2025 9:21 એ એમ (AM)

views 44

બે દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

બે દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે જોકે ત્યારબાદ યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 30 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ હતું.

સપ્ટેમ્બર 25, 2025 9:15 એ એમ (AM)

views 42

અનુસુચિત જાતિના 510 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે 20 કરોડ રૂપિયાનું ધિરાણ અપાશે

રાજ્યના અનુસુચિત જાતિના 510 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત 20 કરોડ રૂપિયાનું ધિરાણ પૂરું પડાશે.સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરી હતી. જે અંતર્ગત પસંદગી પામેલા ...

સપ્ટેમ્બર 25, 2025 9:13 એ એમ (AM)

views 15

ગાંધીનગરમાં “સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025”નું સમાપન- 84 સમજૂતી કરાર સાથે નવા ઉદ્યમીઓને 232 કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત

ગાંધીનગરમાં યોજાયેલા બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ- એક્ઝિબિશન-2025”નું ગઇકાલે સમાપન થયું. દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં 84 સમજૂતી કરાર MOU અને નવા ઉદ્યમીઓને 232 કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત થયું.આ અંગે માહિતી આપતા રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, નવીનતાના નવા વિચાર દ્વારા આજ...

સપ્ટેમ્બર 25, 2025 9:12 એ એમ (AM)

views 36

બનાસકાંઠામાંથી નવા વાવ-થરાદ જિલ્લા સહિત રાજ્યમાં નવા 17 તાલુકાની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી

રાજ્યમાં નવા 17 તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં તાલુકાઓની સંખ્યા...

સપ્ટેમ્બર 25, 2025 8:09 એ એમ (AM)

views 24

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICCએ અમેરિકાના ક્રિકેટ બોર્ડનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICCએ અમેરિકાના ક્રિકેટ બોર્ડનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. અમેરિકી ક્રિકેટે ICC સભ્ય તરીકેની તેની જવાબદારીઓના વારંવાર અને સતત ઉલ્લંઘન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાં કાર્યાત્મક શાસન માળખું લાગુ કરવામાં નિષ્ફળતા અને અમેરિકા ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમિતિ સાથે રા...

સપ્ટેમ્બર 25, 2025 8:08 એ એમ (AM)

views 28

છત્તીસગઢ અને વિદર્ભમાં આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે છત્તીસગઢ અને વિદર્ભમાં આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, કેરળ, ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.આંદામાન અને નિકોબાર ટાપુઓ...