ડિસેમ્બર 24, 2025 3:01 પી એમ(PM)

views 17

રાજ્યના અનુસૂચિત જાતિના 47 યુવાનોને ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીરની ભરતી માટે તૈયાર કરાયા.

રાજ્યના અનુસૂચિત જાતિના 47 યુવાનોને ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીરની ભરતી માટે તૈયાર કરાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પરીક્ષાની પૂર્વ તૈયારી કરવા તાલીમની સાથે તેઓને બે હજાર 500 રૂપિયા ભથ્થું પણ ચૂકવાયું છે. આ યોજના હેઠળ સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોની...

ડિસેમ્બર 24, 2025 2:56 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી બાળકોમાં થતા પ્રકાર એક મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી બાળકોમાં થતા પ્રકાર એક મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું, સરકાર રાજ્યમાં આ બીમારીથી પીડાતા અને ઇન્સ્યુલિન એટલે કે, મધુપ્રમેહની દવા જે બાળકોને જરૂરી છે. તેમને શોધી તેમના સુધી દવા પહોંચાડી રહી છે. રાજ્યમાં હ...

ડિસેમ્બર 24, 2025 2:50 પી એમ(PM)

views 18

જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેત-તલાવડીમાં જીઓમેમ્બ્રેન લગાવવા ખેડૂતો માટે ઑનલાઈન ડ્રૉ કર્યો.

જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેત-તલાવડીમાં જીઓમેમ્બ્રેન લગાવવા ખેડૂતો માટે ઑનલાઈન ડ્રૉ કર્યો. તેનાથી 13 જિલ્લાના 40 તાલુકાના 185 જેટલા ખેડૂતને લાભ મળશે. આ અંગે શ્રી પટેલે કહ્યું, વરસાદનું પાણી વેડફાઈ ન જાય અને તેનો સંપૂર્ણ ઉપયોગ સિંચાઈની સુવિધા માટે ખેડૂતો કરી શકે તે હેતુથી સરકા...

ડિસેમ્બર 24, 2025 2:46 પી એમ(PM)

views 48

વિકસિત ભારત – જી રામ જી કાયદા હેઠળ દર નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના વેતનની કાયદાકીય બાંહેધરી અપાઈ.

દેશમાં બનેલા નવા વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ વિકસિત ભારત - જી રામ જી કાયદા હેઠળ દર નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના વેતનની કાયદાકીય બાંહેધરી અપાઈ છે. તેમાં પરિવારના પુખ્તવયના અકુશળ સભ્યો કે, જેઓ શારીરિક શ્રમ કરવા તૈયાર છે તેમને વેતન અપાશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચ...

ડિસેમ્બર 24, 2025 2:43 પી એમ(PM)

views 24

સેંટ્રલ ક્રિકેટ બોર્ડ ઓફ અમદાવાદ દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ અંડર 19 ટૂર્નામેન્ટમાં આજે અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલની ટીમ વિજેતા બની.

સેંટ્રલ ક્રિકેટ બોર્ડ ઓફ અમદાવાદ દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ અંડર 19 ટૂર્નામેન્ટમાં આજે અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલની ટીમ વિજેતા બની છે. DPS બોપલના ખેલાડી યુવરાજ કપાડિયાએ અને પ્રિયમ દવેએ બંને ઇનિંગ્સમાં રન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. જ્યારે માનવ ચૌધરીએ પણ બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું...

ડિસેમ્બર 24, 2025 1:43 પી એમ(PM)

views 19

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને આજે યુએસ અવકાશયાન બ્લુબર્ડ બ્લોક-2 ને લઈને LVM3-M6 ના સફળ પ્રક્ષેપણ પર ટીમ ISRO ને શુભેચ્છા પાઠવી

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને આજે યુએસ અવકાશયાન બ્લુબર્ડ બ્લોક-2 ને લઈને LVM3-M6 ના સફળ પ્રક્ષેપણ પર ટીમ ISRO ને શુભેચ્છા પાઠવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી રાધાકૃષ્ણને અવકાશ ટેકનોલોજીમાં દેશની આગેવાની, ભારે-ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવા અને વૈશ્વિક વ્યાપારી પ્રક્ષેપણ બજારમાં વિસ્તરણની ભૂમિ...

ડિસેમ્બર 24, 2025 1:43 પી એમ(PM)

views 18

હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશને દિલ્હીની આસપાસના છ થર્મલ પાવર પ્લાન્ટ્સને કારણદર્શક નોટિસ પાઠવી

પ્રદૂષણને રોકવાના પ્રયાસમાં, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) અને સંલગ્ન વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશન (CAQM) એ દિલ્હીના 300 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા છ થર્મલ પાવર પ્લાન્ટ્સને કારણદર્શક નોટિસ ફટકારી છે. પર્યાવરણ નિયમો, 2023 હેઠળ સૂચિત બાયોમાસ કો-ફાયરિંગ ધોરણોનું પાલન ન કરવા બદલ આ નોટિસ જ...

ડિસેમ્બર 24, 2025 1:42 પી એમ(PM)

views 14

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું વિકસિત ભારત: જી રામજી યોજના હેઠળ કેન્દ્રનું યોગદાન વધારીને 95 હજાર કરોડ રૂપિયા કરાયું

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે વિકાસ ભારત: ગ્રામ યોજના હેઠળ કેન્દ્રનું યોગદાન ૮૬ હજાર કરોડ રૂપિયાથી વધારીને લગભગ ૯૫ હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ ગ્રામીણ રોજગાર માટે સરકારના સતત અને વિસ્તૃત સમર્થનને પ્રકાશિત કરે છે. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત એક લેખમ...

ડિસેમ્બર 24, 2025 1:39 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે.. આ ઉદઘાટન સાથે જ શ્રી મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોને સંમાન આપશે.. રાષ્ટ્ર પ્રેરણા સ્થળને એક સીમાચિહ્નરૂપ રાષ્ટ્રીય સ્મારક અને સ્થાયી રાષ્ટ્રીય મહત્વના પ્રેર...

ડિસેમ્બર 24, 2025 1:39 પી એમ(PM)

views 17

ઇસરોએ બ્લુબર્ડ બ્લોક-2 સંચાર સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું… ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ યુનાઇટેડ સ્ટેટ્સના AST સ્પેસમોબાઇલ દ્વારા બનાવવામાં આવેલ બ્લુબર્ડ બ્લોક-2 સંચાર સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. આ ઉપગ્રહ આજે સવારે 8:55 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો. આ પ્રસંગે બોલતા, ઇસરોના અધ્યક્ષ વી. ...