જાન્યુઆરી 6, 2025 7:31 પી એમ(PM)

views 22

ઉત્તર કોરિયાએ તેના પૂર્વમાંસમુદ્ર તરફ મધ્યવર્તી રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું છે

ઉત્તર કોરિયાએ તેના પૂર્વમાંસમુદ્ર તરફ મધ્યવર્તી રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાનાસૈન્યએ જણાવ્યું હતું કે દ્વીપકલ્પ અને જાપાન વચ્ચેના દરિયામાં પડ્યા અગાઉ  મિસાઇલેઅંદાજે એક હજાર 100 કિલોમીટર સુધીનું અંતર કાપ્યુ હતું.. દક્ષિણ કોરિયાએપ્રક્ષેપણને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાન...

જાન્યુઆરી 6, 2025 7:17 પી એમ(PM)

views 45

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, મેટાન્યુમોવાઈરસ HMPV એ નવો વાયરસ નથી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, મેટાન્યુમોવાઈરસ HMPV એ નવો વાયરસ નથી. આ વાઈરસની ઓળખ વર્ષ 2001 માં થયેલી છે. તાજેતરમાં ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસનાં કેસો જોવા મળી રહ્યાં છે.આ અંગે રાજ્યનું આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓ અને વ્યવસ્થા સાથે સચેત છે. દરેકજિલ્લાનાં આરોગ્ય અધિકારીઓ, સિવિલ સર્જન, સિવિલ ...

જાન્યુઆરી 6, 2025 7:16 પી એમ(PM)

views 16

અમદાવાદમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત જીએલએસ યુનિવર્સિટી ખાતે માર્ગ સલામતી અને સુરક્ષા અંગે સેમિનાર યોજાયો

અમદાવાદમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત જીએલએસ યુનિવર્સિટી ખાતે માર્ગ સલામતી અને સુરક્ષા અંગે સેમિનાર યોજાયો હતો.આ ક્રાર્યક્રમમાં ભારત સરકારનાં રોડ સલામતીનાં સભ્ય અમિત ખત્રીએટ્રાફિક સલામતી સંબંધિત મુદ્દાઓને આવરી લઈને યુવાનોને ટ્રાફિકનાં સુચારૂ સંચાલનનાંસહયોગ કરવા અનુરોધ કર્યો છે.સુરત પ...

જાન્યુઆરી 6, 2025 7:15 પી એમ(PM)

views 32

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, આપણા ઉત્પાદનો, સેવાઓ, પ્રોડક્ટસ વિશ્વ બજારમાં સ્પર્ધા કરે તે માટે ભારતીય માનક બ્યુરો મહત્વનું યોગદાન આપે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, આપણા ઉત્પાદનો, સેવાઓ,પ્રોડક્ટસ વિશ્વ બજારમાં સ્પર્ધા કરે તે માટે ભારતીય માનક બ્યુરો મહત્વનું યોગદાનઆપે છે.ભારતીય માનક બ્યુરોનાં 78 માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટીકોન્કલેવનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવતાં આ મુજબ જણાવ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રધ...

જાન્યુઆરી 6, 2025 7:14 પી એમ(PM)

views 13

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની અગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કાર્ટે ફગાવી દીધી છે

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની અગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કાર્ટે ફગાવી દીધી છે.ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની બિનજરૂરી ઓપરેશન મામલેખ્યાતિ હોસ્પીટલનાં ચેરમેન કાર્તિક પટેલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પરંતુકાર્તિક પટેલ અત્યારે વિદેશમાં છે. તેમણે અમદાવાદ ગ્રામ્ય સે...

જાન્યુઆરી 6, 2025 7:13 પી એમ(PM)

views 20

રાજ્યમાં મેટાન્યુમોવાઈરસ HMPV નો એક પોઝિટીવ કેસ નોંધાયો છે

રાજ્યમાં મેટાન્યુમોવાઈરસ HMPV નો એક પોઝિટીવ કેસ નોંધાયો છે. રાજસ્થાનનાં ડુંગરપુરથી સારવાર માટેઅમદાવાદ આવેલા બે મહિનાનાં બાળકનું HMPV સેમ્પલ પોઝીટીવઆવ્યું છે. હાલ આ બાળક સારવાર હેઠળ છે. તેની સ્થિતી સંપૂર્ણપણે સ્થિર હોવાનુંરાજ્ય સરકારનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.શ્રી પટેલે વધુમાં જણાવ્યુ...

જાન્યુઆરી 6, 2025 7:12 પી એમ(PM)

views 31

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે કેન્દ્રસરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ઉચ્ચ શિક્ષણ અંગે સર્વે હાથ ધરાયો હતો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે કેન્દ્રસરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ઉચ્ચ શિક્ષણ અંગે સર્વે હાથ ધરાયો હતો. ઓલ ઇન્ડિયાસર્વે ઓફ હાયર એજ્યુકેશન દ્વારા ઉત્તર ગુજરાતના પાંચ જીલ્લાઓ-પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જીલ્લાની તમામ કોલેજોના ૩૦૦ થી વધારે નોડલ ઓફિસરોનોતા...

જાન્યુઆરી 6, 2025 7:11 પી એમ(PM)

views 18

નવસારી કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ આવતી કાલે યોજાશે

નવસારી કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ આવતી કાલે યોજાશે.નવસારી કૃષિ યુનિવર્સિટીનો વીસમો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલઆચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાનાર આ પદવીદાન સમારંભમાં સ્નાતક કક્ષાના ૪૧૫, અનુસ્નાતક કક્ષાના ૧૭૨ અને પીએચ.ડી. કક્ષાના ૫૪મળીને કુલ ૬૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આ...

જાન્યુઆરી 6, 2025 7:10 પી એમ(PM)

views 14

રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે જોજવા ગામે રૂપિયા ૩૬.૩૬ કરોડના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું

અન્ન, નાગરિક પુરવઠા,રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાજોજવા ગામે રૂપિયા ૩૬.૩૬ કરોડના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રીએ  જણાવ્યુંકે, રાજ્ય સરકાર દ્વારાબોડેલી તાલુકાની ઓરસંગ નદી પર બ્રિજ બનવાથી ૮૦ ગામના લોકોને લાભ થશે.

જાન્યુઆરી 6, 2025 7:09 પી એમ(PM)

views 31

પંચમહાલ જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ૨૩ જાન્યુઆરી, ગુરૂવારે ગોધરા ખાતે યોજાશે

પંચમહાલ જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ૨૩ જાન્યુઆરી, ગુરૂવારે ગોધરા ખાતે યોજાશે. પંચમહાલ જિલ્લાના, અરજદારોએ સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તારીખ ૧૦ જાન્યુઆરી સુધીમાં સબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મારફતે મોકલી આપવાના રહેશે. આ ઉપર...