જાન્યુઆરી 11, 2025 7:19 પી એમ(PM)

views 15

ગાંઘીનગરમાં ગીફ્ટ સીટી ખાતે આવતીકાલે ગાયક અરિજિત સિંઘનાં કાર્યક્રમને ધ્યાને રાખી ગુજરાત મેટ્રો કોર્પોરેશન – GMRC એ, આવતીકાલ પૂરતો મેટ્રો ટ્રેનનાં સમય લંબાવવાનો નિર્ણય લીધો

ગાંઘીનગરમાં ગીફ્ટ સીટી ખાતે આવતીકાલે ગાયક અરિજિત સિંઘનાં કાર્યક્રમને ધ્યાને રાખી ગુજરાત મેટ્રો કોર્પોરેશન - GMRC એ, આવતીકાલ પૂરતો મેટ્રો ટ્રેનનાં સમય લંબાવવાનો નિર્ણય લીધો છે. ગીફ્ટ સિટી મેટ્રો સ્ટેશનતી અમદાવાદ માટે વધારાની ટ્રેનો રાત્રે સાડા આઠ વાગે, સાડા નવ વાગે, સાડા દસ તેમજ સાડા અગિયાર વાગ્યા સુ...

જાન્યુઆરી 11, 2025 7:18 પી એમ(PM)

views 19

રાજ્યની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો આજથી શાનદાર પ્રારંભ થયો

રાજ્યની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો આજથી શાનદાર પ્રારંભ થયો છે. અમદાવાદનાં રિવરફન્ટ પર યોજાઈ રહેલા પતંગોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ પણ પતંગ ચગાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ...

જાન્યુઆરી 11, 2025 3:40 પી એમ(PM)

views 20

કૃષિ સહાય યોજના પેકેજના ફોર્મ ભરવાના લાંચ કેસમાં અરવલ્લીનાં તલાટીને બે વર્ષની સજા કરવામાં આવી છે

કૃષિ સહાય યોજના પેકેજના ફોર્મ ભરવાના લાંચ કેસમાં અરવલ્લીનાં તલાટીને બે વર્ષની સજા કરવામાં આવી છે. અમારા અરવલ્લીનાં પ્રતિનિધિ જણાવે છે કે, વર્ષ 2013માં કૃષિ સહાયનાં ફોર્મ ભરવા અંગે એક હજાર પાંચસો રૂપિયાની લાંચ કેસમાં પકડાયેલા તલાટીનો કેસ અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે તલાટીને કસૂરવાર...

જાન્યુઆરી 11, 2025 3:37 પી એમ(PM)

views 13

બાલાસિનોરમાં મેડિકલ ડીગ્રી વગર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર અને કમ્પાઉન્ડરની પોલીસે ધરપકડ કરી

બાલાસિનોરમાં મેડિકલ ડીગ્રી વગર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર અને કમ્પાઉન્ડરની પોલીસે ધરપકડ કરી છે. મહીસાગરનાં અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આ બંન્ને આરોપી બિમાર લોકોની તપાસ કરીને એલોપેથીક દવા અને ઈન્જેક્શન આપીને લોકોની ગેરકાયદેસર સારવાર કરતાં હતાં. આ અંગે બાલાસિનોર SOG પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાન્યુઆરી 11, 2025 3:35 પી એમ(PM)

views 15

ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારી સંસ્થાઓનો મહત્મ લાભ લેવા ખેડૂતોને અપીલ કરી

ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારી સંસ્થાઓનો મહત્મ લાભ લેવા ખેડૂતોને અપીલ કરી છે. વિસનગર તાલુકાનાં કાસા ગામે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે નેશનલ કો. ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન તેમજ નાબોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સંઘાણીએ આ મુજબ જણાવ્યુ છે. અમારા મહેસાણાનાં પ્રતિનિધિ જણાવે...

જાન્યુઆરી 11, 2025 3:33 પી એમ(PM)

views 16

રાજ્ય સરાકારે ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

રાજ્ય સરાકારે ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે પક્ષકારોને વિનામૂલ્યે રજીસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે ક...

જાન્યુઆરી 11, 2025 3:29 પી એમ(PM)

views 17

132 જેટલાં કાશ્મીરી યુવક-યુવતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી

132 જેટલાં કાશ્મીરી યુવક-યુવતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારનાં ખેલ મંત્રાલયનાં નહેરૂ યુવા કેન્દ્રનાં ‘યુવા આદાન-પ્રદાન’ અને “વતન કો જાનો” અંતર્ગત આ પ્રવાસ યોજાયો હતો. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતીમાં એકતાનગર ખાતે સંગોષ્ઠી કાર્...

જાન્યુઆરી 11, 2025 3:28 પી એમ(PM)

views 14

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી. આ પ્રસંગે રાજ્યપાલે કહ્યું કે, મનુષ્યને સ્વચ્છ હવા,પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતર અને...

જાન્યુઆરી 11, 2025 3:26 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રાજ્યનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યું છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળૂભાઈ બેરામે કહ્યું હતુ કે, આ પતંગ મહોત્...

જાન્યુઆરી 11, 2025 2:32 પી એમ(PM)

views 26

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ ગઈકાલે રશિયા સામેની લડાઈમાં યુક્રેનને અમેરિકાના સમર્થન અંગે ચર્ચા કરી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ ગઈકાલે રશિયા સામેની લડાઈમાં યુક્રેનને અમેરિકાના સમર્થન અંગે ચર્ચા કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં બંને નેતાઓએ રશિયાના ઉર્જા ક્ષેત્ર પર નવા યુએસ પ્રતિબંધો અંગે પણ ચર્ચા કરી. રાષ્ટ્રપતિ જો બાઈડનના વહીવટીતંત્રએ રશિયાની આવક ઘટાડવા ...