ડિસેમ્બર 29, 2025 10:22 એ એમ (AM)

views 14

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે પુડુચેરીની મુલાકાત લેશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે પુડુચેરીની મુલાકાત લેશે. તેઓ સ્માર્ટ સિટી મિશન હેઠળ એક હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભરતીયાર મેમોરિયલ ખાતે મહાન કવિ સુબ્રમણ્ય ભારતીયારની પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાષ્ટ્રપતિ કુમારગુરુ પલ્લમ સ્થળ પર સ્માર્ટ સિટી મિશન હાઉસિંગ પ્રોજેક્ટના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. તેઓ મૂલાકુલમ ખાતે પેટિટ સેમિનાર સ્કૂલના સિનિયર સેકન્ડરી બ્લોકનું ઉદ્ઘાટન કરશે. શ્રી રાધાકૃષ્ણન કાલાપેટ ખાતે પુડુચેરી યુનિવર્સિટીના 30મા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે. ત્યારબાદ તેઓ તિરુવનંતપ...