ઓક્ટોબર 12, 2024 9:34 એ એમ (AM)

views 28

અમદાવાદમાં વસતા બંગાળી લોકો દ્વારા ગઈકાલે અનેક સ્થળોએ દુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

અમદાવાદમાં વસતા બંગાળી લોકો દ્વારા ગઈકાલે અનેક સ્થળોએ દુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદનમા આંબલી વિસ્તારના દુર્ગા પૂજામાં સહભાગી થઈ દુર્ગા માની આરતી કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.