સપ્ટેમ્બર 26, 2024 8:02 પી એમ(PM)

views 46

કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર માટે ટેક્નોલોજીના લાભ સાથે સંચાલનમાં પારદર્શિતા દ્વારા વિકાસનો આ સુવર્ણકાળ છે

કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર માટે ટેક્નોલોજીના લાભ સાથે સંચાલનમાં પારદર્શિતા દ્વારા વિકાસનો આ સુવર્ણકાળ છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગાંધીનગરમાં ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન આયોજિત ‘સહકાર સેતુ’ મેગાઈવેન્ટ અને વેસ્ટર્ન ઈન્ડીયા અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટનો આજે મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. એક દિવસીય સમિટમાં ૬૦ જેટલી વિવિધ ટેકનોલોજી કંપનીઓની મદદથી બેન્કિંગ ક્ષેત્રે ઉપયોગી સાયબર સુરક્ષા સહિતની ટેકનોલોજી વિશે માહીતી પૂરી પાડવામાં આવી હતી. ગુજરાતમાં ૨૧૧ અર્બન કો...