જૂન 18, 2024 3:47 પી એમ(PM)

views 37

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇલેક્ટ્રીસિટી નૉ યૉર કસ્ટમર – K.Y.C. અપડેટ છેતરપિંડીથી બચાવવા માટે લીધા પગલાં

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇલેક્ટ્રીસિટી નૉ યૉર કસ્ટમર - K.Y.C. અપડેટ છેતરપિંડીથી બચાવવા માટે પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે જે મોબાઈલ નંબર પરથી છેતરપિંડી કરવામાં આવતી હતી. તે તમામ નંબર બંધ કરાવી દીધા છે. દૂરસંચાર વિભાગે છેતરપિંડીની પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે ચક્ષુ પૉર્ટલનો ઉપયોગ કર્યો અને શરૂઆતમાં લગભગ પાંચ શંકાસ્પદ મોબાઈલ નંબરને શોધી લીધા. કૃત્રિમ બુદ્ધિમતા – A.I. આધારિત આ પૉર્ટલથી જાણવા મળ્યું કે, 392 હેન્ડસેટ સાથે લિન્ક 31 હજાર 740 મોબાઈલ નંબરથી છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારબાદ દૂરસંચાર ...